________________
૨૧૪ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ અને પછી સૌ પોતપોતાના સ્થાને ગયા. પાપકર્મોના ફળોને ભેગવવા માટેની ચરમસીમા જેમ નારકમાં તથા નિગોદ સ્થિત છવામાં છે તેમ વ્યવહાર દષ્ટિએ ૬૪ હજાર સ્ત્રિયોના માલિક, ષટૂખંડ રાજ્યના ઘણી ચક્રવર્તિઓ અને ૩૨ હજાર સ્ત્રિના માલિક તથા ત્રણ ખંડના રાજા વાસુદેવ પણ પુણ્યશાલિઓ જ છે. છતાં તેમનું પણ પુણ્ય સીમાનીત નથી માટે આખું જીવન રાજ્યની ખટપટમાં સ્ત્રિયોની સાથે રંગ-રાગમાં પૂર્ણ થાય છે. અને જીવનલીલાને સમેટીને પાતાલલેકનાં સ્થાનને મેળવે છે. દેવો તથા દેવેન્દ્રોને પણ “ક્ષીને પુજે મત્સ્ય વિરત્તિ” આ ઉક્તિના કારણે ફરીથી ગર્ભ વેદના ભગવ્યા વિના છુટકો નથી.
બીજી દેવાંગનાઓનું હરણ, પિતાનું પરાધીન જીવન, અને મૃત્યુના સમયનું દુ:ખ વેદન આદિ દુઃખની વેદના દેવલેકમાં પણ છે. મનુષ્યને જન્મ–જરા-વ્યાધિ-ઉપાધિના દુઃખો પ્રત્યક્ષ જોવાય છે. આમ સંસારવતી જીવાત્માઓ ગમે તેટલાં પુણ્યશાલી હશે? તે એ તેમનું પુણ્ય અધુરૂં છે, સીમાવાળું છે. _ “संसारात्मा सदा दुःखी जन्ममरणशोकभाक् ”
જ્યારે દુઃખજનક કર્મોને નાશ કર્યા પછી જ કેવળજ્ઞાન મેળવાય છે અને તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. એવા તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટતમ, પુણ્યશાલી હોવાના કારણે આધિ-વ્યાધિ તથા ઉપાધિથી સર્વથા મુક્ત છે માટે પુણ્ય કર્મોના ફળની ચરમસીમા તીર્થંકર દેવામાં સમાપ્ત થાય છે. | મર્યાદાતીત કારૂણિક ભાવના જ્યારે ઉદ્ભવે છે ત્યારે તીર્થકર નામકર્મની નિકાચના થાય છે. અને તે મહાપુરુષે લાખે-કરડે તથા સંખ્યાત-અસંખ્યાત છનાં મિત્ર બને