________________
૨૧૦ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જરા
પરમેશ્વરને શરીર મેળવવા માટેનુ નામક પણ સવ થાક્ષીણુ થયુ છે અને શરીરવિના મન પણ હાતુ નથી. આવી સ્થિતિમાં ૮૮ હારનામાને જાય મવિનાસ્તિ ’ જન્મસમયના, સમયના શારીરિક રાગેા તેા આપણે જાણીએ છીએ તે દ્રવ્યરાગ કહેવાય છે. જ્યારે કામ, ક્રોધ, મદ, માયા, લાભ ઈર્ષ્યા—વૈર આદિથી ઉત્પન્ન થતાં વિકાર અને ચેષ્ટાઓ ભાવરાગ તરીકે સમાધાય છે. આ અને રાગે! ભગવાનને હાતા નથી.
કમડલ' પાસે રાખવાના આશય એજ છે કે તેમના શરીર અશુદ્ધ છે. પેાતાના માથા ઉપરના મેાટાદેવનું ભજન કરવાના આશયે જ જપમાળા રાખવાની હાય છે.
ધનુષ્યબાણ ગદા – તીરકામઠા તલવાર વગેરે શસ્રો શખવાના આશય તા પેાતાના શત્રુને મારવાના ઈરાદે જ રખાય છે. સ્રીનું સામીપ્સ કામ અવસ્થાને સૂચિત કરે છે. રૂડમાળા ખપ્પર આદિ સાધના હત્યાના સૂચક છે. ગાય અળદ–અશ્વ–સિંહ–માર–હંસ આદિ જાનવરો ઉપરની સવારી અહિંસા તત્ત્વની પૂર્ણતાને સૂચવતી નથી. માટે દ્રવ્ય અને ભાવ રાગ જેમનાં નાબૂદ થયા છે તે જ ભગવાન પૂજ્ય છે. સ્તુત્ય છે.
God
(૩૩) અક્ષય–પરિપૂર્ણ અથવા કૃતકૃત્ય હેાવાથી ભગવાન અક્ષય છે.
(૩૪) અનંત–દ્રવ્યમાત્રમાં રહેલા અનંત ધર્માંના વિષયવાલું જ્ઞાન જેમણે હાય છે તે અન ત કહેવાય છે.
(૩૫) અવ્યાખાના—ખીજા જીવાને કોઈ પણ રીતે ખાવા
દાયક નથી.