________________
શતક-૩ઃ સંપાદકનું પૂરવચનો
[ ૨૦ જોતાં જ ભાગી જાય છે. ભગવાનના ચરણકમળ જ્યાં પડે છે ત્યાં એક પણ ઉપદ્રવ રહેતો નથી માટે ભગવાન પુરુષવર ગન્ધહસ્તી સમાન છે.
(૧૦) લેકનાથ–એટલે કે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાલાભવ્ય પુરૂષનાં ભગવાન નાથ થાય છે, કેમકે ભગવાનનાં ચરણમાં આવેલ માણસ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, અને સમ્યગદર્શની આત્મા પોતાના સમ્યગ જ્ઞાન તથા ચારિત્રને શુદ્ધ કરે છે. યદ્યપિ એક સમયની દીર્ઘકાલિકી સંજ્ઞાના માલિક અજુનમાળી, દઢપ્રહારી, ચંડકૌશિક સર્પ સંગમદેવ તથા વ્યંતરી આદિ બીજા પણ અસંખ્ય પાપને કરવાવાલાં અને તેમાં જ રાચ્ચા માગ્યા રહેનારા પતિને એ પણ ભગવાનના ચરણે આવીને પોતાનું હિત સાધ્યું છે.
(૧૧) લકપ્રદીપ એટલે તૈર્યચ, માનવ, અને દેના અન્તર્હદયનાં અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરીને, તેમને જ્ઞાનને પ્રકાશ આપનારા છે.
(૧૨)લોકપ્રદ્યોતકર-સપૂર્ણ લેકના ત્રિકાળવતભાવને પિતાના કેવળજ્ઞાન વડે પ્રકાશિત કરનારા હોવાથી કાલેકને ઉદ્યોત કરનારા છે.
(૧૩) અભયદ–કેઈને પણ ભી દેવાવાલા નથી, અને ખાસ કરીને પ્રાણઘાતક ઉપસર્ગોને કરનારા ચંડકૌશિક સર્પ, સંગમદેવ, કાનમાં ખીલા ઠોકનાર ગોવાળ જેવાઓ પ્રત્યે પણ ભાવદયા ચિંતવીને તેમને પણ અભયદાન દેવાવાલા છે, અથવા સંપૂર્ણ જીવના ભયને હરનાર છે. તે ભયસ્થાને નીચે પ્રમાણે સાત પ્રકારે છે :