________________
શતક-૩ : સંપાદકનુ પૂરાવચન ]
[ ૨૭૭
અને ગમે તેના તત્ત્વજ્ઞાનને જાણવા માત્રથી મેાક્ષ નથી પણ ભાવશત્રુઓને જીતવાથી જ મેાક્ષ છે. ” મહાવીર સ્વામીના સંયમને સાધક દિન પ્રતિદિન શુદ્ધ લેશ્યાવાલા એટલા માટે થતા જાય છે કે તેને સર્વે જીવા સાથે મૈત્રીભાવ કેળવવાની અભ્યાસિતા પ્રાપ્ત થઈ છે.
(૨૧) અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદશ નધારી-જ્ઞાન બે જાતના છે. એક ક્ષાયેાપશમિક અને ખીજું ક્ષાયિક. પહેલામાં કાઁવરણા છે, તેની અસર છે, અને કદાચ તે અસર વધતી જાય તે જ્ઞાની થયા પછી પણ સ'સારની માયા-પરિગ્રહ-ક્રોધ અને કામની ભાવના વધતાં તેનું જ્ઞાન કેવળ ખાહ્યાડંબર રૂપે જ રહેશે જ્યારે ખીન્નક્ષાયિક જ્ઞાનમાં સપૂર્ણ કમ મેલ ધાવાઈ જવાના કારણે એક પણ ખરાબ અસર રહેવા પામતી નથી. ભગવાન મહાવીર સ્વામી સર્વ શ્રેષ્ઠ ક્ષાયિક જ્ઞાન તથા દશનને ધરનારા છે.
(૨૨) વિગત છદ્મસ્થ ભાવ-એટલે ચાલ્યું ગયું છે છદ્મશવ-દુ નવ-કમેર્યાંના આવરણા જેના તે ભગવાન હેાય છે જ્યાં સુધી જીવમાં શાચ અર્થાત્ કર્માંના આવરણા હાય છે ત્યાં સુધી તેના જન્મ અને મરણના ફેરા મટતાં નથી. ત્યારે જ તેા તેમને પુનઃ પુનઃ અવતાર (જન્મ) ધારણ કરવા પડે છે. પરન્તુ રાગ-દ્વેષ વગેરેના સવથા નાશ કરવાથી છાસ્થભાવ રહેતા નથી.
(૨૩) જિન—રાગ–દ્વેષાદિ અંતરંગ શત્રુઓને જેમણે પેાતાના જીવનમાંથી કાઢી મૂકયા છે, તે જિન કહેવાય છે. આ શત્રુઓને જીતવા ઘણા સરળ છે પણ ભાવ શત્રુઓને જીતવાં એજ ખરી તપશ્ચર્યાં છે. જે અત્યન્ત કઠણ માગ છે,