________________
૧૦].
[ [ભગવતીસૂત્ર સારસંગ્રહ નથી. માટે અવસ્થિત છે. જેમ “ક્યાં આકાશાસ્તિકાયનો પ્રદેશ છે, ત્યાંજ ધમાંસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાયનાં પણ પ્રદેશ છે. અવસ્થિત છે–રહેલો છે. છતાં તે બધાઓના પ્રદેશે એકબીજામાં પરિણત થતાં નથી. તેમજ એક બીજાને પાતામાં પરિણત કરતા નથી. પુદ્ગલાસ્તિકાયને છેડી બાકી બધાએ દ્રવ્યો અરૂપી છે. રૂપને અર્થ મૂર્ત થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ ચારે ગુણેને તથા ગુણેથી યુક્ત દ્રવ્યને મૂર્ત કહેવાય છે. આથી આપણે જાણી શકીએ છીએ કે બાકીના બધા દ્રવ્ય રૂપ, રસ, ગંધ સ્પર્શ વિનાના છે, માટે અરૂપી છે. જીવા– સ્તિકાય પણ અરૂપી છે. ચારે ગુણેનું સાહચર્યો હોવાથી અનંત અસંખ્યાત સંખ્યાત અને પરમાણુમાં પણ ચારે ગુણેની વિદ્યા માનતા અબાધ છે. બેશક કેટલાકમાં તેનું સ્પષ્ટીકરણ હોય છેકેટલીકવાર અનુમાનથી જણાય છે કે જેમ, “વાબૂ પવન
વાત ઘટાવિત’ “ળિઃ પુર્વ માં પં પ્તિ psi મસ્જિન વા વળા” આ વ્યુત્પત્તિથી એકમાં સંબંધની અને બીજોમાં અધિકરણની અપેક્ષા છે. પહેલી અપેક્ષામાં રૂપ અને રૂપીને કથંચિઃ ભેદ છે. જ્યારે બીજા પક્ષમાં કથંચિદુ અભેદની કલ્પના છે. જિનેશ્વર ભગવાનનું શાસન એકાંન્તવાદમાં નથી. પરંતુ અનેકાન્તવાદમાં છે. માટે રૂપે (રૂપ-રસ–ગંધ–સ્પર્શી જેના છે. અથવા જેમાં છે. આમ બને અથે સંગત છે. અપેક્ષા બુદ્ધિના મર્મને સમજી શકયા હોઈએ તે આપણને પણ સ્પષ્ટ રીતે સમજતાં વાર લાગતી નથી કેમકે રૂપ (ગુણ,રૂપી (ગુણી)ને તાદામ્ય સંબંધ હેવાથી કેઈ ક્ષણે પણ એ જુદા નથી. કેઈ પણ દ્રવ્ય એવું નથી કે જે ગુણ વિનાનું હોય અર્થાત ગુણ દ્રવ્યને કઈ કાળે છેડતાં નથી. જ્યારે કેરી પીળા રંગની હોય છે ત્યારે મીઠી