________________
શતકર જુ ઉદ્દેશક-૧૦]
[૧૮૯
અનુસારે ગતિ કરે છે. ત્યારે જ ગમે ત્યાંથી ખેલતે શબ્દ કાન પાસે આવે છે અને પેાતાની પાસે આવેલા શબ્દને ગ્રહણ કરે છે. પૌદ્ગલિક શબ્દ મૂર્તિમાન છે. માટે કાનમાં શબ્દના સ્પર્શી અનુભવાય છે. જે સ્પ`વાન હેાય છે, તે રૂપી હાય છે, તે જે રૂપી હાય છે તે પૌદ્ગલ હાય છે.. આકાશ અને પરમાણુ સથા પાક્ષ હાવાથી શબ્દ તેમના ગુણ નથી કેમકે પરાક્ષ પદાર્થના ગુણ પ્રત્યક્ષ હાઇ શકતા નથી. અને શબ્દ તા પ્રત્યક્ષ છે. કદાચ કેાઈ કહે કે “વાયુ પરાક્ષ છે છતાં તેના સ્પર્શ ગુણ પ્રત્યક્ષ અનુભવાય છે. આ પ્રમાણે આકાશ ભલે પરાક્ષ રહ્યું પણ તેનેા શબ્દ પ્રત્યક્ષ રહી શકશે. પણ આ વાત ઠીક નથી. કારણકે જૈનશાસન. માન્ય વાયુ પણ પ્રત્યક્ષ જ છે. સ્પશ વાળા હેાવાથી માટે શબ્દ પણ પ્રત્યક્ષ છે. જેની ઉત્પત્તિ અને વિનાશ હાય છે. તે ગુણ હાતા નથી પણ દ્રવ્ય હેાય છે. શબ્દ પણ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. માટે દ્રવ્ય છે.
સેકચ નહાર:' આ પ્રત્યભિજ્ઞાનથી ગકાર તેજ છે. જેના ઉચ્ચારણ તમે પહેલા કર્યાં હતા. આ યુક્તિથી શબ્દમાં. એકાન્ત નિત્યત્વ પણ હાઈ શકતા નથી. કેમકે. ‘મેચ ટીપ ઞાજા, ‘તદેવમવધમ’ આ અનુમાનથી ઉપરની યુક્તિ ખડિત થઇ જાય છે. આ તે જ દીપ જવાલા છે, તે જ ઔષધ છે, આ જેમ બ્રાન્તિ જ્ઞાન છે, તેમ આ તેજ ‘ગકાર’ છે, આ પણ બ્રાન્તિ છે, કેમકે ખેલાયેલેા શબ્દ નાશ પામે છે, માટે શબ્દ નિત્ય નથી પણ નિત્યાદ્રિય છે. જે જે ક્રિયાવાન હેાય તે દ્રશ્ય હાય છે શબ્દને સાંભળ્યા