________________
શતક–જું ઉદ્દેશક-૧૦]
[૧૭૯ ઉપરના ચારે દ્રવ્ય, કાળ તથા જીવાસ્તિકાય દ્રવ્ય કહેવાય છે. આ છએ દ્રવ્યમાં સંસાર સમાયેલ છે. અને બીજા દશનકારોના માનેલા બધાએ દ્રવ્યો અને તો ઉપરના છએ દ્રવ્યમાં સમાહિત છે. ઉપરના છએ દ્રવ્યો નિત્ય અવસ્થિત અને અરૂપી છે. નિત્યને અર્થ પિતાના મૂળ સ્વભાવને વ્યય ન થાય તે છે.” કેમકે આમાંથી કેઈપણ દ્રવ્ય પોતાના સ્વભાવને છેડતો નથી. ધમસ્તિકાય કેઈ કાળે પણ અધર્માસ્તિ કાયરૂપે થતું નથી. તેમજ આ બને આકાશાસ્તિકાયના રૂપને ધારણ કરતા નથી. જીવ પદ ગલરૂપે થતું નથી તેમ પુદ્ગલ કેઈ સમયે પણ જીવ થવાને નથી.
આ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહે છે. કેઈ કાળે પણ નાશ પામતા નથી. શંકરજીનું ગમે તેવું અને ગમે તેટલું પ્રલયકાળનું ડમરુ વાગે તે યે સંસાર નિત્ય છે. અને ઉપરના છએ દ્રવ્યો પિતાના મૂળ સ્વરૂપે નિત્ય છે, તેમ દ્રવ્યોને આશ્રિત તેમના ગુણો પણ નિત્ય છે. ધમસ્તિકાય, અધર્માસ્તિકાયાદિ રૂપે જેમ નથી થતે તેમ ધર્મના ગુણે ક્યારે પણ પરિવર્તિત નથી થતા. અહીં નિત્યને અર્થ “રમવાચવે નિત્ય લેવાનું છે. પણ “જાગ્રુત્તાનુવંશિપ નિર્ચ” નિત્યનું આ સ્વરૂપ જૈનશાસનને સર્વથા અમાન્ય છે. કેમકે આવા લક્ષણથી લક્ષિત સંસારમાં એક પણ પદાર્થ છે જ નહી. અમુક અંશ જેને નાશ ન હોય અને અમુક અંશ જેને ઉત્પાદ ન હોય એ એક પણ પદાર્થ સ્થિર રૂપે નથી.
આ છએ દ્રવ્ય અવસ્થિત છે કેમકે એઓની સંખ્યામાં નિ–વૃદ્ધિ નથી. તથા કોઈનાથી પણ ઉત્પાદિત નથી, પણ માનાદિનિધન છે. માટે તેમનું પરિણમન પણ પરસ્પર થતું