________________
શતક-૨ નું ઉદ્દેશક–૧૦]
[૧૭ અલેક ઘમસ્તિકાયના અડધાથી વધારે ભાગને અટકે છે. તિર્યગલોક-ધમસ્તિકાયના અસંખ્યય ભાગને અડકે છે.
ઉર્વલાક-ધમસ્તિકાયના કંઈક ઓછા અર્ધ ભાગને અડકે છે.
રત્નપ્રભા પૃથ્વી-ધર્માસ્તિકાયના અસંખેય ભાગને અડકે છે.
ઘને દધિ-ધમસ્તિકાયના અસંખેય ભાગને અડકે છે.
એજ પ્રમાણે ઘનવાત અને તનુવાત સંબંધે પણ જાણવું. - રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધમસ્તિકાયના સંપેય ભાગને અડકે છે. પણ અસંખેય ભાગને, સંખેય ભાગને, અસંખ્યય ભાગોને અને આખાને પણ ન અડકે.
આવી રીતે બીજાં અવકાશાન્તરે પણ જાણવા. જબૂદ્વીપાદિક દ્વીપે, અને લવણ સમુદ્રાદિક સમુદ્રો, સૌધર્મકલ્પ, યાવત્ ઈષપ્રાગભારા પૃથ્વી, તે બધાય અસંખેય ભાગને સ્પર્શે છે.
એ પ્રમાણે અધમસ્તિકાય અને કાકાશને અડકવા સંબંધી પણ જાણવું.
સંક્ષેપમાં પૃથ્વી, ઉદધિ, ધનવાત, તનુવાત, કલ્પ, વેચક, અનુત્તરો અને સિદ્ધ. એ બધાનાં અંતરે ધમસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે. પક ૩૭ હવે બીજા શતકમાં આ છેલો, દશમે ઉદેશે અજીવ કાય છે. જેને ધમસ્તિકાય, અધમસ્તિકાય