________________
૧૭૬ ]
[-ભગવતીસૂત્ર સારસંગ્રહ એ પહેલા જ કહેવામાં આવ્યું છે કે–આ લોકાકાશરૂપ અધિકરણ-આધારમાં સંપૂર્ણ જીવ દ્રવ્ય રહે છે તેમ અજીવ દ્રવ્ય પણ રહે છે. એટલે કોઈ અપેક્ષાએ એમ કહી શકાય કે–લોકાકા એ છે, જીવના દેશે, જીવના પ્રદેશે તેમ અજી, અજીવના દેશે, અજીવના પ્રદેશ છે. જે જીવે છે અજીવ, અજીવના દેશે, અજીવના પ્રદેશ છે. જે જીવે છે તે એકેન્દ્રિય; બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચન્દ્રિય અને અનિષ્ક્રિય છે.
અજી બે પ્રકારના છે. રૂપી અને અરૂપી, રૂપીના ચાર પ્રકાર છે ધ; સ્કન્ધદેશ; સ્કધપ્રદેશ, અને પરમાણુ પુદ્ગલ જે અરૂપી છે. એનાં પાંચ ભેદ છે. ધર્માસ્તિકાયને દેશ; ધર્માસ્તિકાયના પ્રદેશે, અધર્માસ્તિકાયને દેશ, અધર્મારિતકાયના પ્રદેશે તથા અદ્ધા સમય.
અંલકાકાશ એ જીવ કે જીવન પ્રદેશે ન કહેવાય તે એક અજીવ દ્રવ્ય દેશ છે. અગુરુલઘુ છે, તથા અગુરુલઘુરૂપ અનંતગુણોથી સયુંકત છે. અને અનંત ભાગથી ન્યૂન સર્વે આકાશરૂપ છે. - કાકાશમાં વર્ણ ગંધ, રસ, સ્પર્શ નથી. તે એક અછવદ્રવ્યદેશ છે. અગુરુલઘુ છે. અગુરુલઘુરૂપ અનંત ગુણોથી સયુંકત છે. અને સર્વ આકાશના અનંત ભાગરૂપ છે.
ધમસ્તિકાયાદિ સંબંધી કંઈક વિશેષ– . . ધમસ્તિકાય લેકરૂપ છે. લોકમાત્ર છે. લેક પ્રમાણ છે. લકને સ્પશે લો અને લેકને જ અડકીને રહેલો છે. એજ પ્રમાણે અધર્માસ્તિકાય; લોકાકાશ, જીવાસ્તિકાય અને પુદ્ગલસ્વિંકાય સંબંધી જાણવું.