________________
-૧૭૪ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
અને જીવ અને પુદ્ગલની સ્થિતિ-સ્થિરતા–જેની સહાયતાથી થાય છે, એનું નામ અધર્માસ્તિકાય છે.
હવે જીવાસ્તિકાય–દ્રવ્યથી અન ંત ક્ષેત્રથી લેાક પ્રમાણ છે. કાળથી હુંમેશા રગ, ગંધ. રસ, સ્પર્શ વિનાના છે. ગુણવાળા છે.
જીવદ્રવ્ય રૂપ છે. નિત્ય છે. ભાવથી ગુણથી ઉપયાગ
હવે પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ જુઓ-પુદ્ગલાસ્તિકાયમાં પાંચ રંગ, પાંચ રસ, એ ગંધ, અને આઠ સ્પર્શ છે. આ અસ્તિકાય રૂપવાળા છે. અજીવ છે, શાશ્વત છે, અને અવ'સ્થિત લેાક દ્રવ્ય છે. ક્રૂ કામાં-પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી માત્ર લાક પ્રમાણ છે. કાળથી નિત્ય છે. ભાવથી રીંગવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શ વાળે છે. ગુણથી ગ્રહણ ગુણવાળા છે.
આ પાંચે પદાર્થોં અસ્તિકાય છે, અસ્તિકાય એટલે પ્રદેશેાના સમૂહ. ધ, અધમ, આકાશ, જીવ અને પુદ્ગલ આ પાંચે દ્રન્ચે પેાતાના સમગ્ર પ્રદેશાથી યુકત હાય ત્યારેજ તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિ કાચ અને પુદ્દગલાસ્તિકાય કહેવાય છે. તે તે દ્રબ્સેના એક એ, પાંચ, પચ્ચીસ કે ચાવત્ સમસ્ત પ્રદેશેામાંના એક પણ પ્રદેશ આછે હાય, ત્યાંસુધી તે ધર્માસ્તિકાય વગેરે ન કહેવાય.
નિશ્ચયનયની અપેક્ષાએ આ વચન કહેવામાં આવ્યુ છે. વ્યવહારનયની અપેક્ષાએ તેા કંઈક શૂન્યતા હાય, તા પણ તે વસ્તુ કહી શકાય- વહારનય તા ઘડાના ખ'ડને પણ