________________
શતત–ર જુ ઉદ્દેશક–૯]
[૧૭૩
7
પ્રદેશાના સમૂહ. એના બીજો અથ એમ પણ છે—અસ્તિ એ ત્રણે કાળને સૂચક નિપાત (અવ્યય છે.) અથાત્ જે થાય છે, થયા છે ને થશે એવા જે પ્રદેશેાના સમૂહ, એનુ નામ. છે અસ્તિકાય.
આવા અસ્તિકાય ધરાવનારા પદાથાં પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય.
ધર્માસ્તિકાય અરૂપી, અજીવ અને શાશ્વત છે. અવસ્થિત લેાકદ્રવ્ય છે.
ધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેાક પ્રમાણ, એટલે જેવડા લેાક છે તેટલો છે. કાળથી નિત્ય છે. અને ભાવથી રંગ,. ગંધ, રસ અને સ્પર્શ વિનાના છે. ગુણથી ગતિ ગુણવાળા છે.
એવી જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ. છે. વિશેષતા એ છે કે—અધર્માસ્તિકાય ગુથી સ્થિતિ ગુણવાળા છે. ને આકાશાસ્તિકાય ક્ષેત્રથી લેાકાલાક પ્રમાણ અર્થાત જેટલા લેાકાલાક છે, એવડા છે—મન'ત છે અને ગુણથી અવગાહના ગુણવાળા છે. ઉપર ધર્માસ્તિકાયના ગુણ ગતિગુણ ખતાન્યે અને અધર્માસ્તિકાયના ગુણ્ સ્થિતિગુણ મતાન્યા. એનું કારણ એ છે કે-આ લેાકાકાશની અંદર એવા એ પદાર્થાં, સત્ર વ્યાપ્ત થઈને રહેલા છે. કે જે જીવ અને પુદ્ગલને ગતિમાં અને સ્થિતિમાં સહાયક થાય છે. જેમ માછલાને ચાલવામાં પાણી સહાયક છે, અને ઉભા. રહેવામાં જમીન સહાયક છે, તેમ જીવ અને પુર્દૂગલની ગતિ જેની સહાયતાથી થાય છે, તેનુ નામ ધર્માસ્તિકાય છે.