________________
શતક-રજુ ઉદ્દેશક-૮]
[૧૭૧. આ તિગિચ્છક ફૂટ નામને પર્વત ચમરેન્દ્રને ઉત્પાત. પર્વત છે. જેને વિષ્ક ૧૦૨૨ જન છે.
સમય ક્ષેત્ર
આ પ્રકરણમાં સમય ક્ષેત્રને પ્રશ્ન છે. અઢી દ્વીપ અને બે સમુદ્ધ, એને સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. તેમાં આ જબૂદ્વીપ બધા દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. (આ અધિકાર જીવાભિગમ સૂત્રમાં વધારે છે.)
કુષ્માંડ, પટક, જેષ, આહંક, કાળ, મહાકાળ, શૌક્ષ, અધીક્ષક તાલપિશાચ, મુખરપિશાચ; અધસ્તાક, દેહમહાવિદેહ, તૃણુક અને વનપિશાચક આ પ્રમાણે પિશાચવ્યંતરે ૧૫ પ્રકારે હોય છે.
ત્રીજા પ્રકારના તિષ્ક દેવતાઓ પાંચ પ્રકારે છે. સૂર્ય ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા.
આકાશમાં પણ તેમને આજ ક્રમ છે. સૌથી નીચે સૂર્ય પછી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા છે.
મેરુ પર્વતની સમતલ ભૂમિથી ૮૦૦ એજન ઉપર જવાથી સૂર્યનું વિમાન આવે છે. ત્યાંથી ૮૦ જન ઉપર ચંદ્રનું વિમાન છે. ત્યાંથી ૨૦ જન ઉપર જવાથી તારાઓ આવે છે.
મનુષ્ય લેકમાં મેરૂપર્વતની ચારે બાજુએ ગતિ કરનાર, ૧૩૨ સૂર્ય અને ચન્દ્ર છે, ૨૮ નક્ષત્ર છે, ૮૮ ગ્રહે છે અને ૬૬૭૫ કડાકડી તારાઓ છે.
વિમાનમાં રહેવાવાળા વૈમાનિક દેવે ૧૨ પ્રકારના છે—