________________
૧૭૦]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહે.
ત્યાંથી આગળ અરુણેય સમુદ્ર આવે છે. એ સમુદ્રમાં મેંતાલીસ લાખ ચેાજન ઊડા ઉતયા પછી ચમરના તિગિચ્છક ફૂટ નામના પંત આવે છે. આ પવ તના સૌથી ઉપલા ભાગની વચ્ચે મહેલ છે.
અહિં તિગિચ્છક ફૂટ, અરુણેાય સમુદ્ર, ચમર ચચા રાજધાની, સુધર્માં સભા વગેરેનું વિસ્તારથી વર્ણન છે.
વ્યંતરાનુ સ્થાન નિયત ન હેાવાના કારણે તેમની ઈચ્છા. પ્રમાણેના સ્થાને રહે છે. તે વ્યંતરા આઠ પ્રકારના છેઃ-કિન્નર, કિ’પુરુષ, મહેાંરગ, ગન્ધ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એમના અવાંતર ભેદે આ પ્રમાણે છેઃ—કિન્નર, પુિરુષ, કિપુરુષોત્તમ, કિન્નરાત્તમ, હૃદય ગમ, રૂપશાલી અનિન્દ્રિત્ત,મનારમ,, રતિ પ્રિય અને રતિશ્રેષ્ઠ. આમ કિન્નરના દૃશ ભેદો છે.
પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ પુરૂષાત્તમ; અતિ પુરુષ, મરુદેવ, મરુત મેરુપ્રભ, અને યશવંત નામે કિં પુરુષા પણ દેશ ભેદે છે.
હાહા, હૂહૂં, તુમ્મરવ, નારદ, ઋષિવાદિષ્ટ, ભૂતવાદિક, કામ મહાકાદમ, રૈવત, વિશ્વાવસુ, ગીતરત, અને ગીતશય નામે ગાન્ધવ દેવાના ૧૨ ભેદ હાય છે.
પૂણ ભદ્ર, મણિભદ્ર, શ્વેતભદ્ર, હરિભદ્ર, સુમને ભદ્ર, વ્યતિ પાતિકભદ્ર, સુભદ્ર, સતાભદ્ર, મનુષ્ય ચક્ષ, વનાધિપતિ, વનાહાર રૂપયક્ષ, યક્ષેાત્તમ આ પ્રમાણે યક્ષાના તેર ભેદ છે.
ભીમ મહાલીમ, અતિરૂપ, ભૂતાત્તમ, કન્દિક, મહા— સ્ક્રન્તિક, મહાવેગ, પ્રતિચ્છન્ન, આકાશગ, આ પ્રમાણે ભૂત નામના ગૃતરા નવ પ્રકારે છે.