________________
શતક–ર જુ ઉદ્દેશક-૭]
ચમરની સભા
આમાં પ્રશ્ન એક જ છે કે અસુર કુમારના ઈન્દ્ર અને તેમના રાજા ચમરની સુધમા નામની સભા કચાં છે. ? આના ઉત્તરમાં વિસ્તારથી એ સ્થાનનુ વર્ણન છે. સક્ષેપમાં કહીએ તે જબૂદ્ધીપમાં મંદર પર્વતની દક્ષિણ બાજુએ અસંખ્ય દ્વીપ, સમુદ્રો એળગ્યા પછી અરુણવર નામના દ્વીપ આવે છે. સુ ંદર સ્થાન કપૂરની ગેાટી જેવું શરીર, ભૂખ–પ્યાસ-સંતાપ અને વિચાગની વેદના વિનાનું જીવન, સુંદર–સ્વચ્છ—વિમાના તથા ભવનેમાં સ્વેચ્છા પ્રમાણે રહેવાનું, મનમાન્યા આભૂષણા, કપડાએ તથા શસ્રોની પ્રાપ્તિમાં મસ્ત થઇને આમેદ–પ્રમાદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસંખ્યાત અનન્તગુણ વધારે આયુષ્યકર્મ ભાગવવાનુ હાય છે. નાચ, ગાન, ખેલ, તમાશામાં સમય પ્રસાર કરનારા દેવા પેાતાની દેવીઓ સાથે અને દેવીએ પાતાના દેવા સાથે અમન ચમન કરનારા હાય છે. મનુષ્યની, મનુષ્ય લેાકની ગંધથી સથા દૂર રહેનારા દેવતાઓ, ભવનપતિ, વ્યંતર, જયેાતિક અને વૈમાનિક રૂપે ચાર પ્રકારના હાય છે.
Ο
[૧૬
ભવનપતિના દેવ-અસુરકુમાર, નાગકુમાર. વિલ્કુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર સ્તનિતકુમાર, ઉદધિ– કુમાર; દ્વીપકુમાર, અને દિકુમાર નામે દશભેદે હેાય છે રાજકુમારની જેમ સુ ંદર આકારવાળા, સુકામલ અને શૃંગાર પ્રિય હાય છે.
મહા
મરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ તરફ તેમના આવાસે છે. તેાફાની હાવાના કારણે તેમના મસ્તક ઉપર બે ઈન્દ્રો હોય છે. જે ઉત્તરાધિપતિ અને દક્ષિણાધિપતિ કહેવાય છે.