________________
હદમાં ભાગ અને
છે
શતક- ૨ નું ઉદ્દેશક-૫]
[૧૫૯ જેટલી છે, તેને આગળનો ભાગ અનેક જાતનાં વૃક્ષખંડેથી સલિત છે. તે હદમાં અનેક ઉદાર મેઘો સંર્વેદે છે, સંમૂછે છે ને વરસે છે, તે હૃદયમાંથી હંમેશાં ઉનુ પાણી ઝર્યા કરે છે. સંવેદે છે એટલે પડવાની તૈયારીમાં છે અને સંમૂછે છે. એટલે પડે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાંભગવાન કહે છે કે તેમ નથી. રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની પાસે મહાતપકેમકે ઉપરના વ્યક્તિઓ માનવનાં, માનવંતાના, કુટુંબના, સમાજનાં અને ધાર્મિકતાના દ્રોહ કરનારા હોય છે. માટે તેઓ અપરાધી છે.
જ્યારે સર્પ, વાઘ, સિંહ હરણ, ઊંદર, માંકડ, મચ્છર જ વગેરે પ્રાણીઓએ માનવ જાતનું કંઈપણ નુકશાન કર્યું નથી. માટે નિરપરાધી છે, અદંડય છે.
તંગિકા નગરીના શ્રાવકે જીવ-અજીવ આદિ તને સારી રીતે જાણનારા હતા. પુણ્યકર્મ કેવી રીતે બંધાય? અને કેવી રીતે ભેગવાય છે, તેમજ પાપકર્મો શી રીતે આચરાય છે અને તેના ફળ કેટલા અને કેવા પ્રકારે ભેગવવાં પડે છે? નવા કર્મો શાથી બંધાય છે? અને બંધાયેલાં કર્મોને સ્વભાવ, રસ અને સ્થિતિ કેવી હોય છે. પાપોના દરવાજા શાથી બંધ થાય છે. અને કર્મ સત્તાથી મુક્ત થઈને આત્મા અનંત સુખના સ્થાનરૂપ સિદ્ધશિલાને કેવી રીતે મેળવે છે.
: ઈત્યાદિ તેની સારામાં સારી જાણકારી ધરાવનારા હતા. નિગ્રંથ મુનિઓના પ્રવચનથી તેમની આત્મશક્તિ