________________
શતક–રજુ ઉદ્દેશક–૫ ]
[ ૧૫૫
પછી તે સ્થવિર ભરાએલી તે સભાને ચાર મહાવ્રત વાળા ધના ઉપદેશ કરે છે. તે પછી તે શ્રમણેાપાસકે એ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તે મુનિઓએ જણાવ્યું કે—
‘સંયમનું ફળ આસ્રવરહિતપણુ અને તપનુ ફળ વ્યવા દાન અર્થાત્ કર્માંને કાપવા તે છે.’
આ વાતથી તે શ્રાવકોને એક શંકા રહી ગઇ કે ‘સચમ ની આરાધનાથી દેવ થવાય છે.’ એમ જે કહેવાય છે. એનુ શુ'? તેથી તેમને ફરી પ્રશ્ન કર્યાં કે દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે, તેનુ' શુ કારણ છે ?
આના ઉત્તરમાં
કાલિકા પુત્ર નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વીના તપ વડે દેવો દેવલે કમાં ઉત્પન્ન થાય છે.
મેઘિલ-નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વીના સંચમવડે દેવે દેવલાકમાં ઉત્પન્ન થાય છે.
આનંદ રક્ષિત-નામના સ્થવિરે કહ્યું કે-કમિ પણાને લીધે દેવ દેવલાકમાં ઉત્પન્ન થાય છે.
કાશ્યપ-નામ સ્થવિરે કહ્યું કે—સ`વિગ્નપણાને લીધે દેવે
દેવલાકમાં ઉત્પન્ન થાય છે.
વધુમાં તે સ્થવિરાએ એ પણ કહ્યુ કે એ વાત સાચી છે, માટે કહી છે. પણ અમે અમારા અભિમાનથી એ વાત કહેતા નથી.’
જેમ અંગારા જેવી સળી પ્રવેશ કરતાં રૂને ખાળતી જાય છે, તે પ્રમાણે જ મૈથુનારુઢ માણસ જીવાની હત્યા કરે છે.