________________
૧૫૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ઉત્તર પૂર્વ વિભાગમાં પુષ્પવતી નામનું રૌત્ય હતું. આ રીત્યમાં શ્રી પાર્શ્વનાથનાં શિખે આવીને ઉતર્યા. આની તંગિકાના શ્રાવકેને ખબર પડે છે. શ્રાવકે બધા ભેગા થઈને વિચાર કરે છે કે–આપણે તેમને વંદન કરવાને તથા ઉપદેશ સાંભળી વાને માટે જવું જોઈએ. નિર્ણય કરીને સુંદર વસ્ત્રોથી સજ્જિત થઈને બધા એક સાથે સત્ય તરફ જાય છે. તે શ્રાવકે આ મુનિરાજેની પાસે જતાં પાંચ અભિગમ સાચવે છે. અર્થાત્ સચિત દ્રવ્યો દૂર કરે છે, અચિત્ત વસ્તુઓ સાથે રાખે છે. પિતાના ખેસને જઈની માફક ધારણ કરે છે. મુનિરાજને દેખતાં જ હાથ જોડે છે. અને મનને એકાગ્ર કરે છે. તેઓ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દે છે.
માટે આવા ઘોર પાપથી બચાવનાર મહાવીર સ્વામીનું શાસન સર્વશ્રેષ્ઠ છે. કેમકે સંયમના સર્વતોમુખી સર્વાગીણ. પાઠો મહાવીર સ્વામીના આગમ સૂત્રથી જ જાણવા મળે છે. દેશસંયમી વ્રતધારી જીવ પણ મૈથુન તે સેવશે પણ તેના અન્તજીવનમાં જે પ્રત્યે કરૂણતા હશે ભાવદયા હશે. માટે તેનું સંસારિક જીવન ઘણું જ ઉમદા અને પવિત્ર હોય છે.
વીર્ય અને રજના મિશ્રણથી ૨ થી ૯ લાખ સુધીના. જી જન્મે છે અને મારે છે. તે ઉપરાંત પણ આંબાની મંજરી જેવી સ્ત્રીની યોની જે પ્રતિ સમયે મૂત્ર અને રુધિરથી ખરડાયેલી હોય છે. ત્યાં પણ અસંખ્યાતા છ જન્મે છે.
મૈથુન કમી પુરૂષ જ્યારે મૈથુનારૂઢ થાય છે ત્યારે તેની જનનેન્દ્રિય નિગત જીવોની હત્યા કરતી જ પ્રવેશ કરે છે અને તે સમયે પણ અસંખ્યાત છે ત્યાં મરે છે. રૂની ભરેલી નળીમાં.