________________
૧પર ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ .
મનુષી અને પચેન્દ્રિય તિયચી સાંધી ચેાનિગત વીય ઓછામાં આછું અન્તર્મુહૂત અને વધારેમાં વધારે આર મુહૂત સુધી ચેાનિભૂતરૂપે રહે છે.
મૈથુનને સેવનારા મનુષ્યને અસયમ કેટલેા ઘાર હાય છે, તે સૂત્રકાર ઉદાહરણ આપીને સમજાવે છે કે એક વાંસની નળીમાં ઠાંસી ઠાંસીને ર્ ભર્યુ. હાય, પછી તપાવેલા સાનાના
નવસેાની સંખ્યા સુધી એક જીવના માપ હેાઈ શકે છે. અનંત સંસારની માયા પણ અત્યંત અગેાચર હેાય છે. તેથી કોઈક ક્ષેત્રની અપેક્ષાએ આ વાત હશે જેમ કે એક ગાયની ચેાનિમાં એક સાંડનું વીય' પડયુ અને ત્યાર પછી બીજા ખીજા ખસેાથી નવસા સુધી સાંડાનુ વીય તેમાં જો પડશે તે તે ગાયથી જન્મ લેનારા એક વાછરડાના ખાપ પણ તેટલા જ હેાઈ શકશે. કેમ કે બધાના વીર્યથી એક વાછરડું જન્મ્યું છે.
સૌંસારચક્રમાં કોઇ પણ વાત ન બની શકે એવું છે જ નહિ પણ આ બધી અગમ-નિગમની વાતા કેવળજ્ઞાની સિવાય બીજો કોઈ પણ જાણી શકે તેમ નથી. સાતવ્ય વાતા જાણ્યા પછી મૈથુનકની તીવ્રતા અને ભયંકર ભયાનકતા પણ જાણવા મળે છે.
ભવ-ભવાંતરમાં અત્યન્ત દુઃખ દેનારા, મહાપાપકને ઉપાર્જન કરાવનારા એવા આ મૈથુન પાપના ફળા જીવને રીબાઈ રીબાઈને મારનારા હેાય છે. આવા દુઃખપ્રદ મૈથુનકમના નિયાણા બાંધીને બીજા ભવમાં જન્મ લેનારા જીવાને અમુક ક્ષેત્રામાં તથા અમુક જાતિમાં જન્મવું પડે છે.