________________
શતક-ર જ ઉદ્દેશક−૧ ]
[ ૧૫૩
સળીચે તેની અંદર નાખીને તે રૂને ખાળવામાં આવે એવા પ્રકારને મૈથુનને સેવતાં મનુષ્યને અસંયમ છે.
પાર્શ્વનાથના શિષ્યો
હવે અહીં શ્રી પાર્શ્વનાથના શ્રાવકોનાં પ્રશ્નોત્તરી આવે છે. આ
શિષ્યા અને તુગિકાના પ્રસંગે તુગિકા નગરીના
એક સાથે એક ખાપને કેટલા સંતાનેા હાઈ શકે છે, આના જવાખમાં ભગવાને ફરમાવ્યું કે-કામવાસનામાં અત્યન્ત ઉત્તેજિત અનેલા માણસ જ્યારે સેવન કરે છે, ત્યારે વીય અને રજ ભેગા મળતાં જ તેમાં બે લાખથી નવ લાખ સુધી જીવા ઉત્પન્ન થાય છે, જે પોંચેન્દ્રિય જીવે જ હાય છે. આમાંથી જેનુ આયુષ્ય ક વધારે હાય છે તે એક-બે કે ત્રણ જીવા નવ મહિના પુરા કરીને સંસારની સ્ટેજ ઉપર આવવા માટે સમર્થ અને છે. બાકીના બધાય જીવા ત્યાં જ મરણ પામે છે. નવ મહિને જન્મ લેનાર જેમ સંતાન કહેવાય છે. તેમ માતાની કુક્ષિમાં જ મરણ પામેલા એ થી નવ લાખ સુધીના જીવા પણ સંતાન તરીકે જ કહેવાશે. કેમ કે એકવારના મૈથુનથી ઉત્પન્ન થનારા જીવા તેના વીથી ઉત્પન્ન થયા છે. અને મર્યાં છે. જીવાની ઉત્પત્તિ જ જીવહત્યાનું કારણ બને છે. મનુષ્યના અસંચમી જીવનના કારણે જ આ જીવા ત્યાં ઉત્પન્ન થાય છે. અને મરે છે આમાં જે ઉત્પાદક હેાય છે તેને જ જીવહત્યાનું પાપ લાગશે. સ્ત્રી પણ અસયમને લઈને એકાબૂ ખની મૈથુનકમ માં મસ્ત અને છે. તા તે પણ જીવહત્યાના પાપની ભાગીદાર મને છે.