________________
૧૫૦ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
થયેલા દેવ મી દેવા સાથે તથા ખીજા દેવની દેવીએ સાથે તેઓને વશ કરીને તથા પેાતાની દેવી સાથે પણ પરિ ચારણા–વિષય સેવન કરે છે. પેાતે પેાતાના એ રૂપ બનાવીને પરિચારણા કરતા નથી. આથી એ પણ સિદ્ધ થાય છે કે— એક જીવ એક સમયે એક વેદને જ અનુભવે છે. સ્ત્રીવેદે કે પુરુષ વેદે. જે સમયે સ્ત્રીવેદને વેદે છે, તે સમયે પુરુષવેદને વેદતા નથી. અને જે સમયે પુરુષને વેદે છે, તે સમયે સ્ત્રીવેદને નથી વેદતા.
ઉદ્દગભ વિચાર
હવે ઉત્તકગભ સંબંધી વિચાર છે. જેમ મનુષ્યને ઉત્પન્ન થવામાં પહેલા ગભ ધારણ થાય છે, તેવી રીતે વરસાદ વરસવામાં પણ પહેલાં ગભ મધાય છે. જેને ‘ઉદકગભ કહેલ છે, અર્થાત્ કાળાન્તરે પાણી વરસવામાં હેતુરૂપ જે પુદ્ગલના પરિણામ તેનું નામ છે ‘ઉદકગભ’.
આ ‘ઉદકગ`’ઉદકગ રૂપે એછામાં ઓછુ એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી રહે છે.
તિયગ્ યાનિગલ" તિયગ્યેાનિ ગરૂપે એછામાં
આવે છે. મહાપુણ્યાયે અથવા ટ્રુતિના ભયંકર દુ:ખાને ભોગવ્યા પછી મેળવેલી ઇન્દ્રિય પટુતા જો સંયમની આરા ધનામાં, અહિંસા ધર્મના પાલનમાં, તથા પ્રચારમાં ઉપયાગ વાલી થઈ જાય તેા આ જીવના બેડે પાર થતાં વાર લાગતી નથી. અર્થાત્ તે આત્મા પેાતાના સાધ્ય મેાક્ષને જલ્દી મેળવે છે અને સર્વ દુઃખાથી મુક્ત અને છે.