________________
૧૦૬]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ. કેઈ દ્રવ્ય નથી. વ્યવહારનયની અપેક્ષાએ સ્કૂલરકે ધમાં સૌથી ભારેપણું ને સૌથી હળવાપણું રહે છે. પણ બીજામાં તે નથી, અગુરુલઘુ અને ગુરલઘુના સંબંધમાં નિશ્ચય–નય. કહે છે કે–જે દ્રવ્યો ચાર સ્પર્શવાળા હોય છે, અને જે દ્રવ્ય અરૂપી હોય છે, તે બધા અગુરુલઘુ છે. બાકીનાં આઠ. સ્પર્શવાળા દ્રવ્યો ગુરુલઘુ છે.
હવે નિર્ચને માટે પ્રશસ્ત શું અને અપ્રશસ્ત શું?" તે સંબંધી કહે છે કે
ઓછી ઈચ્છા, અમૂછ, અનાસકિત અને. અપ્રતિબદ્ધતા–તેમજ અકાલપણું, અમાનપણું, અકપટપણું, અલભપણું, એ બધું નિર્ચને-શ્રમણોને પ્રશસ્ત છે. વળી કાંક્ષા મેહનીય ક્ષીણ થયા પછી શ્રમણ નિગ્રંથ સિદ્ધ થાય,. સર્વ દુઃખેને નાશ કરે છે
પ ર૭. મહાપુદ મળેલું અને મેળવેલું ચારિત્ર પ્રતિ. સમયે શુદ્ધ થતું રહે તે માટે આ પ્રશ્નોત્તરે અત્યન્ત સ્પષ્ટ છે. ભાવસંયમ કેળવવાને માટે આત્મામાં શુદ્ધ લેશ્યા, સ્વાથાયબળ તથા તપોબળની પૂણું આવશ્યકતા છે. જેને લઈને આંતરજીવનમાં–
શ્રાવિજ—એટલે સંયમની રક્ષા માટે સ્વીકારેલા વસ્ત્ર,. પાત્ર, કામળી, રજોહરણ આદિ ઉપકરણમાં અલ્પતા લાવવાને આગ્રહ રાખવે અથાત્ ઉપાધિ જેટલી ઓછી હશે, તેટલી સંયમની માત્રા પણ શુદ્ધ બનશે, કષાયોની નિવૃત્તિ. થશે અને ભાવ મન શુદ્ધ થશે.