________________
૧૨૨]
[ભગવતીસૂત્ર સારસંગહ. પરિવ્રાજકને શિષ્ય-સ્કઇંક નામને પરિવ્રાજક તાપસ રહે. હતું. જે સ્કંદગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણવેદ, ઇતિહાસ અને પુરાણ, તેમ નિઘંટુને પણ સંપૂર્ણ જાણકાર હતો. કપિલીય શાસ્ત્રોને વિશારદ હતો. ગણિત, શિક્ષા, આચાર, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ અને જ્યોતિષ વગેરે બીજાં ઘણાં બ્રાહ્મણ તેમજ પરિવ્રાજક સંબંધી નીતિ અને દર્શન શાસ્ત્રોમાં નિપુણ હતે.
આ શ્રાવસ્તી નગરીમાં પિંગલ નામને નિગ્રંથ હિતે. આ પિંગલે એક વખત સ્કંદકની પાસે જઈને આક્ષેપપૂર્વક કહ્યું કે-“હે ર્માદક બેલ (૧) લોક, જીવ, સિદ્ધિ, સિદ્ધો, એ અંતવાળા છે કે અંત વિનાના?
- (૨) જીવ કેવી રીતે મરે તો તેને સંસાર વધે અને ઘટે?” કંઇક આ પ્રશ્નો સાંભળી વિચારમાં પડી ગયે. તે મનમાં ને મનમાં શંકા, કાંક્ષા યુક્ત થઈને અવિશ્વાસુ બન્યા. કાંઈ ઉત્તર ન આપી શકે. એટલે પિંગલક સાધુએ ફરીથી પૂછ્યું-એમ બે–ત્રણવાર પૂછયું. પણ કુંદક કંઈપણ જવાબ. આપી શકશે નહીં. ‘હું જે ઉત્તર આપે તે ઠીક હશે કે કેમ? આનો જવાબ મને કેમ આવડે? હું જવાબ આપીશ. તેથી હામાને પ્રતીતિ થશે કે કેમ? એમ મનમાં ને મનમાં શંકા, કાંક્ષા ને અવિશ્વાસ કરતો જ રહ્યો.
આ વખતે કુંદક તાપસ અનેક લોકોના મુખેથી સાંભળે. છે. કે-કૃતંગલાનગરીની બહાર, છત્રપલાશક દૈત્યમાં ભગવાન. મહાવીર સ્વામી પધાર્યા છે. તેને થયું કે હું તેમની પાસે