________________
શતક ૨ જું ઉદ્દેશક ૧ ]
[ ૧૨૫
બધી હકીકત કહી. અને એનાથી મુંઝાઈને તું મારી પાસે. શીધ્ર આવ્યો છે? કેમ એ વાત સાચી છે? áદકે તે વાતની હા પાડી.
આ પછી ભગવાન મહાવી સ્વામીએ તે બધા પ્રશ્નોના. ખુલાસા કર્યા. જેને સાર આ છે – ૧ લાક સંબંધી
લેક ચાર પ્રકાર છે. ૧ દ્રવ્યથી દ્રવ્યલેક ૨ ક્ષેત્રથી. ક્ષેત્રલોક, ૩ કાળથી કાળક અને ૪ ભાવથી ભાવલક. દ્રવ્યલોક-એક છે અને અનંત છે. ક્ષેત્રલેક-અસંખ્ય કડાકેડી યોજન સુધી લંબાઈ અને.
પહોળાઈવાળો છે. તેના પરિધિ અસંખ્ય જન કેડા કેડીને કહ્યો છે. તેને છેડે છે. કાળકનૈકેઈ વખત હોતે. નથી ને નહિ હશે, એમ નથી..
તે હતું, છે અને હંમેશા રહેશે. તે પ્રવ, નિયત,
શાશ્વત, અક્ષત અને અવ્યય છે, તેને અંત નથી. ભાવક–તે અનંત વર્ણ પર્યવરૂપ છે. અનંત ગંધ, રસ અને
સ્પર્શ પર્યવરૂપ છે. અનંત આકારપર્યવરૂપ છે. અનંત. ગુરુલઘુપર્યવરૂપ છે. તથા અનંત અગુરુ લઘુ પર્યવરૂપ, છે. એને અંત નથી.
૨ જીવ સંબંધી દ્રવ્યથી જીવ–એક છે ને અંતવાળે છે. ક્ષેત્રથી જીવ–અસંખ્ય પ્રદેશવાળે છે, અસંખ્ય પ્રદેશમાં