________________
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
૧૪૬ ]
દેવ અને વેદ
આ પ્રકરણમાં એક જીવ એક કાળે એ વેદો (સ્રવેદ અને પુરુષ વેદ) ને વેદે કે કેમ ? તે પછી ગર્ભ વિચાર, તે પછી પાર્શ્વનાથના શિષ્યા સાથે તુગિકાના શ્રાવકાના પ્રશ્નોત્તર, સ્પર્શેન્દ્રિયમાં થઈ જતા હેાવાથી આ પાંચ ઈન્દ્રિયા જ્ઞાને ન્દ્રિય કહેવાય છે.
ઇન્દ્ર એટલે આત્મા. જે સર્વ પદાર્થાંમાં ઉત્કૃષ્ટ ઐશ્વય ના માલિક હાવાથી સર્વથા સ્વતંત્ર છે. માટે જ ભાક્તા છે.
પેાતાના શુભાશુભ કર્મને ભગવનારા આત્મા છે. શરીર અને ઈન્દ્રિય સાધન છે. એના માધ્યમથી જીવમાત્ર પેાતાના કર્મોને ભાગવે છે.
આ આત્માની ખાત્રી કરાવનાર, ખતાવનાર. સૂચિત કરાવનાર અને જ્ઞાન પ્રાપ્ત કરાવનાર ઈન્દ્રિયા છે.
આ ઈન્દ્રિકરણ હાવાથી સ્વતઃ જડ છે. માટે આત્માથી આજ્ઞપ્ત થઈને-પ્રેરણા પામીને પેાત પેાતાના ઈષ્ટ વિષયાને ગ્રહણ કરે છે. જીવની વિદ્યમાનતામાં જ ઈન્દ્રિયા સક્રિય રહે છે. સકમક જીવને ઈન્દ્રિયા વિના ચાલી શકે તેમ નથી. માટેજ તેમની ઉત્પત્તિ જીવાધીન છે.
દ્રવ્ય અને ભાવરૂપે આ ઇન્દ્રિયા એ પ્રકારની છે. આત્માના અસંખ્યાત પ્રદેશાની અપેક્ષાએ અનંત પુદ્ગલ પ્રદેશો દ્વારા તે તે ઈન્દ્રિયાના આકારરૂપે જે મને છે તે દ્રવ્ય ન્દ્રિય કહેવાય છે. અને કર્માંના થાપશમની અપેક્ષાથી તે તે વિષયાને શ્રદ્ધણ કરવાની પરિણતિ વિશેષને ભાવેન્દ્રિય કહેવાય છે. દ્રન્સેન્દ્રિય પણ એ પ્રકારની છે. નિવૃત્તિ અને
ઉપકરણ.