________________
[ ૧૫
શતક-૨ નું ઉદ્દેશક-૪ ]
અહીં પાંચ ઈન્દ્રિયોનું એક યંત્ર આપવામાં આવ્યું છે. તે જાણવાલાયક છે 1ર
સ્વભાવે જ પાપકર્મમાં રત હોય છે, અત્યન્ત રદ્વસ્વભાવી હોય છે, તેઓ નારકને ભયંકરમાં ભયંકર નીચે પ્રમાણેની વેદનાઓ આપે છે.
પીગળેલા લોઢાના રસ પીવરાવે છે. લાલઘૂમ લેઢાની પુતલીઓથી આલિંગન કરાવે છે. લોઢાના ધનથી ટપે છે. અસ્ત્રાથી અવયને છેદે છે. ધગધગતા ઉકાળેલા તેલથી સ્નાન કરાવે છે. કુંભીપાકમાં પકાવે છે. લોઢાના સળીયાથી મારે છે. કરવતથી કાપે છે.
શરીરને કડાઈમાં નાખીને તળે છે. - ભઠ્ઠીમાં નાખીને શેકે છે.
સિંહ, વાઘ, દીપડા, કૂતરા, શિયાળ, સર્પ, નોલિયા આદિ જનાવરો પાસે ખવરાવે છે.
ઉપર પ્રમાણેની નારકીય વેદનાઓને આ જીવે અનેક વાર અને અનંતીવાર ભેળવી છે.
૩ર. ઈન્દ્રિય પાંચ જ હોય છે. બીજા મતવાળાએ પાંચ : કમે ઈન્દ્રિયેને જે પૃથક માને છે તે બધાને સમાવેશ