________________
૧૨૬ ]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
અવગાઢ છે, તેના અંત પણ છે.
કાળથી જીવ—કાઇ દિવસ ન્હાતા, નથી ને નહી' હશે. એમ નહી', પણ છે જ, નિત્ય છે, તેને અંત નથી.
ભાવથી જીવ–અનંતજ્ઞાન પર્યાયરૂપ, અન ંત દશ ન પર્યાયરૂપ, અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તેને અંત નથી.
૩ સિદ્ધિ સબધી
દ્રવ્યથી સિદ્ધિ-એક છે, અતવાળી છે.
ક્ષેત્રથી સિદ્ધિ—લ ખાઈ-પહેાળાઈ પીસ્તાલીસ લાખ ચેાજનની તેના પરિધિ એક ક્રોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર ખસેાને ઓગણપચાસ ચેાજન કરતા કંઇક વિશેષ છે. તેના અંત છેડા છે.
કાળથી સિદ્ધિ-ન્હાતી, નથી કે નહિં હશે એમ નહિ' હતી છે ને રહેશે જ. અંત વિનાની છે.
ભાવથી સિદ્ધિ—ભાવલાકની માફક છે.
૪ સિદ્દો સબધી
દ્રવ્યથી એક છે, અતવાળા છે.
ક્ષેત્રથી—અસ ખ્ય પ્રદેશવાળા છે. અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે. તેને અંત પણ છે.
કાળથી આદિવાળા છે ને અંત વિનાના છે. -ભાવથીઅન’તજ્ઞાન પવરૂપ, અન તદ્દન પવરૂપ છે,