________________
શતકર જુ ઉદ્દેશક–૨ ]
[ ૧૩૫
‘સમુદ્ધાત’ સાત કહ્યા છે. વેદના સમુદ્ઘાંત, કષાય—સમુદ્ધાત, મારણાન્તિક સમુદ્દાત વૈક્રિયસમુદ્લાત, તેજસ્ સમુદ્ધાત, આહારક સમુદ્દાત અને કેવિલ સમુદ્લાત.
ગતિ નવીન શત્રુન કૃતિ ઝિનઃ આ વ્યુત્પત્તિથી અનાદિકાળના આંતરિક શત્રુઓને જીતનારા “જિનદેવ' કહેવાય છે. પણ જે રાગ, દ્વેષ, માહવાસનાથી જીતાએલા હેાવાથી ૩૨ હજાર સ્ત્રીઓનાં શૃંગારસમાં લીન બનેલા અને તેમનાં સ ભાગગુ’ગારમાં મરણ પામનારા જીવા તથા જેમની પાસે છેલ્લા શ્વાસ સુધી ગદા, ધનુષ્ય, કમંડલુ, જપમાળા અને સ્રીએ હાય તેઓ કાઈ કાળે પણુ ભગવાન શબ્દથી વાચ્ય બનતા નથી. કારણકે સ્ત્રી, ગદા આદિ રાગને તથા દ્વેષ સૂચવનારા છે અને તે સંસારી આત્મા પાસે જ હાઈ શકે, જો પરમાત્મા પાસે પણ એ પદાર્થાંની કલ્પના કરીએ તે તેમનામાં અને સંસારી આત્મામાં કઈ ભેદ રહેતા નથી. માટેજ રાગદ્વેષના સમૂળ નાશ કરનારા અને તેમને સૂચવનાર પદાર્થાથી સર્વથા અળગા રહીને આંતરિક શત્રુઓને જિતનારા જ ભગવાન કહેવાય છે.
ખાણમાંથી નીકળેલા હીરા જેમ કાપકુપ કરાઇને છેદાઈ– ઘસાઈને જ્યારે પાણીદાર અને ચમકદાર અને છે, તેવી રીતે આત્મા પણ અનાદિકાળના ક`મેલને લઈને ધારાતિધાર પરિષહેા અને ઉપસર્વાં સહન કરીને જ્યારે સંપૂર્ણ ક રૂપી મેલને ધોઇ નાખે છે ત્યારે જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તી થાય છે. આવા કેવળજ્ઞાનીજ ભગવાન હેાય શકે છે.
સર્વ જ્ઞાનાતીત્તિ સર્વશઃ આ વ્યુત્પત્તિથી જે કેવળ જ્ઞાનના માધ્યમથી ત્રણે લેાકમાં રહેનારા સંપૂર્ણ જીવાનાં તથા