________________
૧૩૮ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આત્મા પાતાના પ્રદેશાને આખા બ્રહ્માણ્ડમાં ફેલાવી શકે છે. આત્મા અમુક કારણેાથી પેાતાના પ્રદેશાને શરીરથી બહાર ફેલાવી શકે છે. ને સ’કાચી શકે છે આજ ક્રિયાને સમુદ્લાત કહેવામાં આવે છે.
જેવા સમુદ્ઘાતમાં આત્મા વંતા હૈાય, તેના અનુભવ– જ્ઞાન સાથે એકમેક થઈને તે સબંધી કર્માંને આત્માથી સવ થા જુદા કરે છે. આ સ્વરૂપ એ સમુદ્ઘાતનુ છે. દાખલા તરીકે—
જેમ કોઈ જીવ વેદના સમુદ્ધાતવાળા હાય, તે તે વેદનાના અનુભવજ્ઞાનની સાથે એકમેક થઈ જાય છે, પછી
હવે મુનિસુવ્રત સ્વામીની ભાવ દયા જોઈ લઈએ.
एकस्यापि तुरङ्गमस्य कमपि ज्ञात्वापकारं सुरश्रेणिभिः सह षष्टियेोजनमितामाक्रभ्य यः काश्यपीम् ॥ आरामे समवासरद् भृगुपुरस्यैशानदिमण्डने, सः श्रीमान् मयि सुव्रतः प्रकुरुतां कारुण्यसान्द्रे दृशौ ॥
વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી સાઠ ચેાજનના. લાં વિહાર કરીને પણ કેવળ એકજ ઘેાડાને ઉપદેશ દેવાને માટે ભૃગુપુર નગરમાં પધાર્યાં હતાં, આ પ્રમાણે ભાવદયા નસેનસમાં ઉતરી ગઈ હોય તે જ તી કર નામક ની નિકાચના કરી શકે છે. અને તેના પ્રતાપે જ તેઓ જન્મતાં. જ અતિશય સૌંપન્ન હેાય છે. કુલ ૩૪ અતિશયેા હાય છે તેમાં ૪ અતિશય જન્મ લેતાં જ ઉત્પન્ન થાય છે. ઘાતિકર્મેનિા ક્ષય.