________________
૧૩૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ સમુઘાતને ર્ કે અર્થ આ છે –– એકમેક થવા પૂર્વક પ્રબળતા વડે હનન તે સમુદુધાત આત્મામાં બે શકિતઓ માનવામાં આવી છે. સંકેચ
અનંતાનંત પુદગલનાં ત્રણે કાળમાં થનારા, થતા અને થયેલા પરિવર્તનને જાણી શકે છે અને પદાર્થ માત્રના યથાર્થ સ્વરૂપ જાણીને તેમને તેજ પ્રમાણે પ્રરૂપતિ કરનારા સર્વજ્ઞ ભગવાન કહેવાય છે, અને તેઓ જ સર્વદશી બને છે. અથાત્ ત્રિલોકવતી સંપૂર્ણ પદાર્થો-જેવા કેન્નર-નારકે, તેમનાં દુઃખ આયુષે દેવે તેમનાં સ્થાને, તિર્યંચા, મનુ, તેમનાં પાપ પુણ્ય કર્મો, સમુદ્રો, દ્વીપો, પૃથ્વીઓ આદિ ચરાચર સૃષ્ટિને પિતાના જ્ઞાન વડે પ્રત્યક્ષ કરનારા હોય છે. દર્શન વડે સ્પષ્ટ જેનારાં હોય છે.
આવા લોકોત્તર મહાપુરૂષે તીર્થકરે પણ પિતાના પહેલાના ભવોમાં તીર્થકર નામકર્મની નિકાચના કરે છે, સામાન્યરૂપે સંસારવતી અન્ય આત્માઓની અપેક્ષાએ તે મહાપુરૂષને આત્મા અત્યુત્કૃષ્ટ સંયમની આરાધનાથી ઘણો જ શુદ્ધ હોય છે. અને જેમ આ શુદ્ધતા વધતી જાય છે, તેમ તેમ સંસારી આત્માઓના મહજન્ય જન્મ, મરણ, શેક, જરા, આધિ, વ્યાધિ, અને ઉપાધિના દુઃખોને જોઈને તેઓ અત્યંત ભાવદયાના માલિક બને છે ત્યારે જ"एवं च चिन्तयित्वा स महात्मा सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्धमानमहाशयो यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्टते, तत इत्थं सत्त्वानां तत्कल्याणसंपादनेनोपकारं कुर्वस्तीर्थकरनामकर्म समुपाय परं सर्वार्थसाधनं तीर्थकरत्वमाप्नोति ।
(આહંતદશનદીપિકા પેજ ૮૩૦)