________________
શતક-૨ નું ઉદેશક-૨)
[૧૩૯આત્મા સાથે સંબધિત થએલા વેદનીય કર્મના પુદ્ગલ ઉપર તે. જીવ પ્રબળતા પૂર્વક પ્રહાર કરે છે. પરિણામ એ આવે છે કેજે વેદનીય કર્મો કાળાન્તરે વેદવા ગ્ય છે, તેને ઉદીરણા. દ્વારા ઉદયમાં લાવી આત્માથી સર્વથા જુદા કરી નાખે છે. આ સ્વરૂપ છે વેદનીય સમુદદ્યાતનું.
આજ પ્રમાણે બીજા સમુદ્યાનું પણ સમજવું.i૩૦ થતાં અદ્વિતીય એવા ૧૧ અતિશય પ્રાપ્ત થાય છે. અને દેવ તથા દાનવેન્દ્રો દ્વારા કરાએલા ૧૯ અતિશયે પણ તેમને. વરેલા હોય છે.
આ અતિશયેના કારણે જ જગતમાં રહેલા પ્રાણીએ. તેમને જોતાં, તેમની વાણું સાંભળતાં, ધર્મને પામે છે. અને મોક્ષમાર્ગની આરાધના કરીને સંસારથી મુક્ત બને છે. સ્કન્દક પરિવ્રાજક પિતાનું પરિવ્રાજકત્વ છોડીને મહાવીર સ્વામીના ચરણે આવ્યું અને સમ્યગ બધથી વાસિત થઈને મુક્તિને સાચે માગ જાણું શકયે અને આરાધી શકશે.
૩. સમુદ્યાતનું સ્વરૂપ સમજવા માટે કબૂતરનું ઉદાહરણ સારી સમજ આપશે, કબૂતરની પાંખો અને શરીર જ્યારે ધૂલના. ભારથી ભારી બને છે, ત્યારે તે પિતાની પાંખ પહેાળી કરીને ધૂલને એકદમ ખંખેરી નાખે છે અને તેના ભારથી મુક્ત બને છે ઠીક તે જ પ્રમાણે આ જીવાત્મા કર્મો ના ભારથી જ્યારે વધારે પડતે દબાઈ જાય છે અને તે કર્મોના ભાર જ્યારે અસહા બને છે. તે સમયે ઉદયમાં આવેલા અસાતા વેદનીય કર્મોને લઈને અત્યંત મુંઝાયેલે આત્મા સમુદુઘાત કરણ વડે લાંબા કાળે ભેગ્ય. કર્મોને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવીને એ ખેરી નાખે છે.