________________
૧૪૦ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ નરકભૂમિ સંબંધ
આ ઉદેશકમાં માત્ર પૃથ્વીએ એટલે નરકભૂમિ સંબંધી વર્ણન છે. તે આ પ્રમાણે –
મરનાર મનુષ્યનું મૃત્યુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે પણ એજ અનુભવ કરીએ છીએ કે–તે મૃત્યુ શચ્યામાં પડેલો આત્મા પિતાના સંપૂર્ણ પ્રદેશવડે અસાતાવેદનીય કર્મ ભેગવવામાં અત્યંત દુ:ખી, ન બોલી શકાય, ન ભેગવી શકાય. તેવી અવસ્થાને વેદત (ભેગવતે) હેાય છે. આવી અવસ્થામાં પણ તે આત્માએ જે જ્ઞાનનો અનુભવ કરેલો હશે? અને આન્તર જીવનમાં “આત્મા અને શરીર સર્વથા ભિન્ન ભિન્ન છે ” તેવાં અનુભવ જ્ઞાનને તે સમયે પિતાના પ્રબલ પુરુષાર્થ દ્વારા ઉદયમાં લાવી શકવા સમર્થ બન્ય હશે? તો વેદનીય સમુઘાતમાં વર્તતે જીવ નવા કર્મોનું બંઘન કર્યા વિના જ જૂના કર્મોની અસંખ્ય રાશીને ખપાવી નાખવા સમર્થ બનશે. અન્યથા આંતર જ્ઞાનના અનુભવ વિનાને જીવ માત્ર અસાતવેદનીયના ઉદય સમયે હાથ પગને પછાડતો મોઢામાંથી યવા તવા બેલતો અને સંસારની અનંત માયાને ભેગવેલી હોવાથી તે સમયે આંખે ખેલીને પિતાની ભેગી ભરેલી માયાને ટગર–મગર જેતો અને આંખમાંથી આંસુઓને ટપકાવતો ભયંકરમાં ભયંકર અસાતાવેદનીય કર્મને ભેગવતો તે જીવાત્મા તે સમયે ઘણાં ઘણું નવા કર્મોને ઉપાર્જન કરીને પાછો કર્મોના ભારથી ભારી બને છે. આ પ્રમાણે કષાય સમુદ્દઘાતમાં પણ સમજવું.
કષાનું પ્રાબલ્ય એટલું બધું જોરદૃાર હોય છે કે તે સમયે સમયે અથત કષાયોના ઉદય સમયે અથવા તેમની