________________
૧૩૦].
[ ભગવતીસૂત્ર સાર સંગ્રહ ૧ માસિક ભિક્ષપ્રતિમા ૨ દ્વિમાસિક , ૩ ત્રિમાસિક , ૪ ચતુમાસિક , ૫ પંચમાસિક , ૬ છ માસિક ,, ૭ સપ્રમાસિક ભિક્ષુપ્રતિમા ૮ પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા ૯ બીજી સાત રાત્રિ દિવસની ૧૦ ત્રીજી સાત રાત્રિ દિવસની ૧૧ ચોથી સાત રાત્રિ દિવસની ૧૨ પાંચમી સાત રાત્રિ દિવસની ,
એ પ્રમાણે બાર ઉપરાંત–એક રાત્રિ દિવસને આરાધી આ પછી તેમણે ગુણરત્ન સંવત્સર નામને તપ કર્યો. આ તપ આમ કર્યો?
પહેલે મહિને નિરંતર ઉપવાસ, દિવસે સૂર્યની સામે નજર માંડી જ્યાં તડકો આવતે હાય, એવી જગ્યામાં ઉભ. ડક બેસી રહેવું અને રાત્રે કંઈ પણ વસ ઓલ્યા કે પહેર્યા વિના વીરાસને બેસી રહેવું.
બીજા મહિને બખે ઉપવાસ ને ઉપર પ્રમાણે વિધિ ત્રીજા મહિને ત્રણ ત્રણ ઉપવાસ ને ચોથા મહિને ચાર ચાર ઉપવાસ ને