________________
૧૨૪].
[ભગવતીસૂત્ર સારસંગ્રહ કંદક-તાપસને નજીક આવેલા જાણી, ગૌતમ આસનથી ઉભા થાય છે. તેની હામે જાય છે, અને સ્કંદકની પાસે આવી ગૌતમ સ્કંદક પારિવ્રાજકને કહે છે.
- “હે સ્કંદક! તમારું સ્વાગત કરું છું. તમને સુસ્વાગત છે. પધારે, ભલે પધાર્યા.
એ પ્રમાણે સન્માન કરી ગૌતમે કહ્યું.
શું પિંગલક નામના નિર્ગથે તમને લોક વગેરે સંબંધી પ્રશ્નો પૂછ્યા હતા ને? (અહિં જેવી રીતે પ્રશ્નો પૂછયા હતા. તેવી જ રીતે ગૌતમે પૂછયું છે.) અને તે પ્રશ્નોથી મુંઝાઈ ને તમે અહિં શીધ્ર આવ્યા. કુંદક! કહે વારું આ વાત સાચી છે કે કેમ?”
કંદકે “હા” કહી. અને ગૌતમને પૂછયું કે-“ગૌતમ, એવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી કેણ છે, કે જેમણે મારી આ ગુપ્ત વાત તમને શીધ્ર કહી દીધી?”
ગૌતમ-કંઇકએ મારા ધર્મગુરુ, ધર્મોપદેશ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે.
&દકે તે પછી ભગવાન મહાવીર સ્વામી પાસે જવાની ઈચ્છા પ્રકટ કરી. કંદ, મહાવીર સ્વામી પાસે આવ્યા તે ભગવાન મહાવીર સ્વામીના અકૃત્રિમ મનહર શરીરને જોઈ હર્ષ પામ્યું. તેમણે ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને તેમની પયું પાસના કરવા લાગ્યો.
ભગવાન મહાવીર “&દક”? એમ સંબોધન કરીને શ્રાવસ્તી નગરીમાં પિંગલક નિર્ગથે પૂછેલા પ્રશ્નો સંબંધીની