________________
૧૨૦ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ - અહિં એક વાત ધ્યાનમાં રાખવાની છે–વાયુકાય, જે -વાયુને શ્વાસ અને નિશ્વાસ રૂપે લે છે, મૂકે છે, તે નિર્જીવ છે, જડ છે. જે તે શ્વાસ–નિઃશ્વાસરૂપે લેવાતે અને મૂકાતો વાયુ પણ સચેતન હેત તે એને પણ બીજા વાયુની જરૂર રહત. અને તેમ થતાં તે અનવસ્થા આવી જાય, પણ ખરી વાત એ છે કે તે વાયુકાયના જી જે વાયુને લે છે–મૂકે છે, તે જડ છે.
જેમ વાયુકાયનાજીનું કહ્યું તેમ–પૃથ્વીકાયિાદિકે પણ તેમની કાયસ્થિતિના અસંખ્યપણાને તથા અનંતપણાને લીધે મરણ પામીને પાછા પિતાની કાયામાં જન્મ લે છે.
એકેન્દ્રિયાદિ ચાર પ્રકારના જીવની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણીની છે. જ્યારે વનસ્પતિની કાયસ્થિત અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીની છે. અર્થાત્ વિષય વાસનાને વશ થયેલો જીવ જે વનસ્પતિમાં જન્મે તે અનંતકાળ સુધી પાછે ઉપર આવી શકે તેમ નથી.
કામુકછ અણગારનું શું ?
અહિં એવા પ્રકારના અણગારને માટે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે–જેણે સંસારને રેર્યો નથી. સંસારના પ્રપંચને નિરેધ્યા નથી. જેને સંસાર ક્ષીણ થયે નથી. જેનું સંસાર–વેદનીયકર્મ ક્ષીણ થયું નથી, જેને સંસાર છેડાયેલા નથી, જેનું સંસાર–વેદનીયકર્મ વ્યછિન થયું નથી, જે કૃતાર્થ નથી, અને જેનું કામ પૂર્ણ નથી, એ મૃતાદી (પ્રાસુકભેજી) અણગાર શું ફરી પણ શીધ્ર મનુષ્યપણું વગેરે પામે ?