________________
શતક-૧ લુ ઉદ્દેશક−૧૦ ] ભાષા વિચાર
:
અન્ય ઃ ખોલવાના સમય પૂર્વની ભાષા તે ભાષા છે ખેલવા સમયની ભાષા તે અભાષા છે. અને ખોલવાના સમય પછીની ભાષા ખોલાયેલી છે—તે ભાષા છે.
[ ૧૧૫
મહાવીર : ખેલવા પૂર્વ ની ભાષા અભાષા છે. બેલાતી ભાષા તે ભાષા છે, આલ્યા પછીની મેલાયેલી ભાષા તે અભાષા છે
અન્ય : ખેલ્યા પૂની ભાષા તે ભાષા, ખેલાતી ભાષા તે અભાષા, અને મોલવા પછીની—ખેલાયેલી ભાષા - તે ભાષા છે, તેા શું તે ખોલતા પુરુષની ભાષા છે કે અમાલતા પુરુષની ?
ઉત્તર:- અણુમેલતા પુરુષની તે ભાષા છે. ખોલતા પુરુષની નથી
મહાવીર : પૂર્વની ભાષા તે અભાષા છે.ખોલાતી ભાષા તે ભાષા છે. અને માલ્યા પછીની—માલાયેલી ભાષા અભાષા છે. તે શું તે ખેલતા પુરુષની ભાષા છે કે અખેલતા પુરૂષની ?
ઉત્તર-ખેલતા પુરુષની ભાષા છે અણમોલતા પુરૂષની નહી.
અન્ય : અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે અને અક્રિયમાણ કૃત દુઃખ છે, તેને નહિ કરીને પ્રાણા, ભૂતા જીવા અને સવે વેદનાને વેદે છે...અનુભવે છે.
મહાવીર : કૃત્ય દુઃખ છે’સ્પૃશ્ય દુઃખ છે, ક્રિયામાણ કૃત દુઃખ છે. તેને નહી કરીને, પ્રાણા, ભૂતા, જીવા અને સત્ત્વા વેદનાને વેદે છે, અનુભવે છે.