________________
શતક–૧ લું ઉદ્દેશક-૧૦ ]
[ ૧૧૩ મહાવીર : બે પરમાણુ યુગલે પરસ્પર ચૂંટી જાય છે, કારણકે
તે બન્નેમાં ચિકાશ છે. જે આના ભાગ કરવામાં..
આવે તે બન્ને તરફ એક એક પરમાણુ પુદ્ગલ આવે. અન્ય ઃ ત્રણ પરમાણુ પુદગલ એક એકને પરસ્પર ચૂંટે છે
કારણ કે ત્રણ પરમાણુ પુદગલમાં ચીકાશ છે તેના બેબે. ભાગ કરવામાં આવે તો લા–૧ પરમાણુ યુદગલ.
આવે. ત્રણ ભાગ કરવામાં આવે તે એક એક આવે. માટે, ખમણ ઢોકળા માટે, અમુક પ્રકારની જેટલી માટે અમુક જમીલની બનાવટનાં અમુક જ માર્કના ચલપટ્ટા, મલમલ, અથવા કામલી માટે યાવત્ શરીર માટે પણ મોહ રાખતા નથી.
જ્યારે લોકેષણ, ભેગષણ અને વિૌષણાને ચાહક અસંયમી અથવા દ્રવ્ય સંયમી સાધક આસકિત નથી ત્યાગી શકતા માટે ગમે ત્યારે પણ તેનામાં હિસંકવૃત્તિ, પરિગ્રહ. વૃદ્ધિની માત્રા પોતાનું નાટક ભજવી શકે છે. માટીના ઢેફાની માફક કમેં પણ અસ્થિર એટલા માટે છે કે જીવના પ્રદેશથી પ્રતિસમયે કર્મ વર્ગણ ચલાયમાન બને છે અર્થાત્ ચાલતી જ હોય છે. આત્માના પરિણામેથી બંધ, ઉદય અને નિર્જ. રણ પણ બદલાતી રહે છે. પથરની શિલાની માફક કર્મો ક્ષય થવા છતાં પણ જીવસ્થિર જ રહે છેઅને પિતાના. ઉપગ સ્વભાવથી કદિ પણ બદલાતું નથી. લેઢાની સળી ની જેમ શાશ્વત જીવ કેઈ કાળે પણ ક્ષય થતું નથી, નાશ પામતા નથી.
વ્યવહાર કાળે બાળક એટલે છોકરું (અજ્ઞાની) અને બાળક એટલે અસંયત જીવ લેવાને છે. જીવ એટલા માટે શાશ્વત છે કે તે “દ્રવ્ય છે દ્રવ્યરૂપથી કોઈ પણ પદાર્થ, નાશ