________________
શતક-૧ લું ઉદ્દેશક-૯]
[૯ અને પાર કરી જાય છે! કાજ
આવી રીતે સાતમે અવકાશાન્તર, સાતમો તનુવાત, સાતમો ધનવાત, સાતમે ધનેદધિ. સાતમી પૃથ્વી વગેરે માટે પ્રશ્નો છે.
જવાબમાં સાતમે અવકાશાત્ર અગુરુલઘુ-એટલે ભારે હળવા સિવાયને છે. સાતમો તનુવાત ભારે હળવે છે. આની નારકી સુધી પહોચી ગયા અને છેલ્લું શસ્ત્ર પકડવા માટે માથા ઉપર હાથ જતાં પાછા ભાનમાં આવી ગયા અને પાંચે કિયાઓથી જેવા મુકત બન્યા કે તત્કાલ કેવલજ્ઞાનના માલિક બની મેક્ષમાં પહોંચી ગયા. પરર૬. અકામ નિર્જરાથી ઘણાં ઘણાં કર્મો ખપાવ્યા પછી દેવદુર્લભ મનુષ્ય અવતારને પામેલ જીવ કયા કમૅ–પાપ કરે છે જેને લઈને તે ભારે (વજનદાર) થાય છે ? આ પ્રશ્નને જવાબ આપતાં સંસારાતીત, દયાના સાગર, ભગવાને ફરમાવ્યું કે અઢાર પ્રકારે કરાતાં પાપથી આત્મા ભારી બને છે. જેના સેવનથી પા૫જ લાગે તે પાપ–સ્થાનક કહેવાય છે. स्थीयतेऽस्मिन्निति स्थानकम् , पापानां स्थानकमिति पापस्थानकम्"
આ વ્યુત્પત્તિથી પાપોને જ સંગ્રહ કરાવનારા આ પાપસ્થાનકેનું વર્ણન સંક્ષેપથી આ પ્રમાણે છે.
? બાળતિપાત-એટલે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણે ન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,શ્રવણેન્દ્રિય, મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસોસ અને આયુષ્ય રૂપી દશે પ્રાણેને તારતમ્યરૂપે ધારણ કરનારા છ પ્રાણ કહેવાય છે. એ પ્રાણીમાત્રના કઈ પણ પ્રાણને હાનિ કરવી, આઘાત લગાડ. છેદન-ભેદન