________________
શતક-૧ લું ઉદ્દેશક-૯]
[ ૧૦૧ ભારે હળવા ગુરુલઘુ છે. અને જીવ તથા કર્મની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી, ભારે હળવા નથી પણ ભારે હળવા સિવાયને છે, એ પ્રમાણે યાવત્ વૈમાનિકે સુધી જાણવું.
ધર્માસ્તિકાયાદિ પદાર્થો યાવત્ જીવાસ્તિકાય અગુરુલઘુ છે. અને પુદ્ગલાસ્તિકાય ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે.
સમયે અને કર્મો અગુરુલઘુ છે.
આ પ્રમાણે અર્થાન્તર વચન બેલવાં તે સદ્દભાવપ્રતિષેધ અને અભૂતભાવન કહેવાય છે. પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને તથા તેના અર્થને નિષેધ કરે તે અન્તર નામે મિથ્યા વચન છે. હિંસક, કઠોર, મમભેદક, પ્રાણઘાતક, પશૂન્યાત્મક આદિ વચનને પ્રયોગ ગોંવચન છે. એટલે કે હિંસક ભાષાદિ કેઈ કાળે પણ સત્યવચન હોઈ શકે નહિ.
૩ મત્તાન–રાગદ્વેષને વશ થઈને ચોરી કરવાનાં ઈરાદાથી પારકી વસ્તુ લેવી છુપાવવી તે ત્રીજું પાપસ્થાનક કહેવાય છે.
૪ મિથુન - રાગ વશ બનીને મિથુન ભાવનું સેવન કરવું તે મૈથુન કહેવાય છે. પાપના ઈરાદાથી પુરૂષ-સ્ત્રીનું યુગલ, બે પુરુષનું યુગલ અથવા બે સ્ત્રીનું યુગલ જે વ્યભિચાર કર્મ કરે તે મૈથુન કર્મ કહેવાય છે. અથવા રાગ–મેહના કિલષ્ટ અધ્યવસાયને લઈને એકાકી જીવ પણ મૈથુનભાવનું ચિંતવન કરે, ભગવેલા ભેગોને યાદ કરે, ભવિષ્યમાં પણ વિષય ભેગની ચાહના કરે, આ પ્રમાણે ગંદા વિચારે, ગંદુ સાહિત્ય, અને ગંદા ચિત્રો વડે માનસિક પરિણામોમાં ઉત્તેજના લાવીને પુરૂષ પોતાના વીર્યનું અત્રિા સ્ત્રી કૃત્રિમ