________________
શતક-૧ હું ઉદ્દેશક-૯]
[૧૦૩ દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞા-એ અગુરુલઘુ છે. મગ, વચગ, સાકાર-ઉપગ, નિરાકાર ઉપયોગ, એ
૨૦ ૨r-મન, પાંચે ઈન્દ્રિ, તથા શરીરને પસંદ પડે તેવા ભેજન, પાન, વસ્ત્ર, સુગંધ, સ્પર્શન, દર્શન, શ્રવણ પ્રત્યે અત્યન્ત આસક્તિ તથા મેહરાખવે તે રાગ કહેવાય છે.
“રેવા ઉમૃત ઘા રવાના
અર્થા–કામે પાસના એટલે ખાનદાની તથા જ્ઞાનપાસના વગેરેથી વિરુદ્ધ ચેષ્ટાઓ કરવી અને સ્ત્રી પુરુષે પરસ્પર અધમવૃત્તિઓ રાખવી તે બધું રાગ નામના પાપને આભારી છે.
૧૨ પ રાગ-દ્વેષ અને લંગોટિયા મિત્ર છે. જ્યાં એક વસ્તુ ઉપર રાગ થશે ત્યારે બીજા પદાર્થ પ્રત્યે દ્વેષ થયા વિના રહેશે નહિં. રાગ પ્રત્યાત્મક છે ત્યારે શ્રેષ અપ્રીત્યાત્મક છે. આને લઈને આત્મા તથા મન ઘણું જ મલિન થાય છે. દ્રવ્ય રોગની દવા હોય છે ત્યારે આત્માના ભાવ રેગ જેવા રાગ-દ્વેષની દવા હોતી નથી. હાથ, પગ, મુખ અને નેત્રની મલિનાત્મક ચેષ્ટાઓ આનાથી ઉદ્દભવે છે. તથા વિશુદ્ધતર બનેલા આત્માને પણ અશુદ્ધ-અશુદ્ધતર તથા અશુદ્ધતમ બનાવનાર દ્વેષ છે. માત્સર્યવશ થઈને અન્યથા સ્થિત વસ્તુને અન્યથારૂપે કહેવી એ શ્રેષ છે.-ગુણ માનવ પ્રત્યે પણ દોષારોપણ કરવું તે દ્વેષનું ફળ છે. જેનાથી પરલોક બગડયા વિના રહેતું નથી.
૧૨ વાચા-બીજા સાથે કલેશ કરવા માટે રાડો પાડવી, બીજાને ભાંડવાની આદત રાખવી, વાકયુદ્ધ કરવું, પ્રેમ