________________
૧૦૨ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ કૃષ્ણલેશ્યા -ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે. અર્થાત દિવ્યલેશ્યાની અપેક્ષાએ ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ અગુરુલઘુ છે. એ પ્રમાણે બધી વેશ્યાઓ સમજવી.
સાધને દ્વારા પિતાના રંજનું પતન કરે તે પણ મૈથુન કહેવાય છે. ५ परिग्रह-"परि समन्तात्-आत्मानं गृहणातीति परि
ग्रह अथवाऽऽत्मा परिगृह्यतेऽनेनेति परिग्रहः । મર્યાદાતીત ધન-ધાન્ય, પશુ, વસ્ત્ર, આભૂષણ, આદિને સંગ્રહ કરે તે પરિગ્રહ નામે પાપ છે.
–સકારણ અથવા નિષ્કારણ આત્માના ક્રૂર અધ્યવસાયને ક્રોધ કહેવાય છે. આત્માને ઉપઘાત કરનાર અને બીજાને અપ્રીતિ ઉપજાવનાર કોઇને ચંડાળની ઉપમા આપેલી છે.
૭ માન-ધર્મગુરુ-વિદ્યાગુરુ-દીક્ષાગુરુ-માતા-પિતા તથા વડીલોની સમીપે અક્કડ થઈને ઉભા રહેવું, તથા પિતાની પ્રકૃતિ (સ્વભાવ)ને ઉદ્ધત બનાવવી, તે માન નામનું પાપ છે.
૮ માવા-આત્માના વિચારમાં અશુદ્ધતા લાવવી તથા જીવનને વિસંવાદી બનાવવું તે માયા નામના આઠમા પાપને આભારી છે.
છે તેમ આત્મા જેનાથી અશુચિ એટલે અપવિત્રમલિન બને, આત્માના પરિણામે ચંચલ બને, પરદ્રોહાત્મક બને, તે લોભ કહેવાય છે.