________________
શતક–૧લું ઉદ્દેશક-૩ ]
[ ૯૭ પરિભ્રમણ કરે છે. માટે આત્માને હળવાપણું, સંસારને ઓછો કરે-ટૂંકે કરવો અને ઓળંગ, એ ચાર વસ્તુઓ પ્રશસ્ત છે, તેથી ઉલટું ભારેપણું, સંસારને પ્રચુર કરે, લાંબે કરો, અને તેમાં રખડવું. એ ચાર અપ્રશસ્ત છે. સાંભળેલી વાતથી એક ક્ષણ પહેલા જેમનું શરીર મોક્ષમાર્ગે જોડાએલું હતું, તેજ શરીર પુત્ર મેહને લીધે ચંચલ બન્યું, હોઠ ફફડવા લાગ્યા આંખમાં લાલાશ આવી ભૂકુટિ ઉપર ચઢી, હાથની આંગળીઓ મુઠીના રૂપમાં પરિણિત થઈ ગઈ. માટે આ કાયિકી કિયા થઈ.
પુત્ર પ્રત્યેના મેહને લીધે ઉત્પન્ન થયેલે રાગ અને શત્રુઓ પ્રત્યે દ્વેષ આ પ્રમાણે રાગ દ્વેષ નામના ભાવશસ્ત્રો આ મુનિનાં હાથમાં આવી ચઢયાં અને મહામુનિ રાગશ્રેષમાં ગળાડૂબ ડૂબી ગયા તેથી આધિકરણિકી પ્રિયા લાગી. પિતાના પુત્રના દ્રવ્ય શત્રુઓ પ્રત્યે આ મુનિરાજ અત્યન્ત દ્વેષ માં લય પામીને માનસિક યુદ્ધ રમવા લાગ્યા. તે પ્રાષિકી કિયાના કારણેજ.
પિતાના પુત્ર ઉપર ખરાબ ભાવ રાખનારાઓ પ્રત્યે આ મહાતપસ્વી મુનિરાજની માનસિક વિચારધારાઓ બીજાઓને પરિતાપ ઉજાવનારી હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ અને છેવટે જાણે એક એક શસ્ત્ર એક એક રાજાને માણ્યા માટે ફેંકતા ગયા અને તેમની માનસિક કલ્પનામાં એક એક રાજા હણાતો ગ. * માટે પ્રાણાતિપાતિકી ક્રિયાના માલિક પણ થયા બસ? આ ભાવ ક્રિયાઓને લઈને મુનિરાજશ્રી પ્રસનચંદ્રજી સાતમી