________________
શતક−૧ લુ* ઉદ્દેશક-૮ ]
[ ૯૫ સવીય છે. તથા જે નૈરિયકાને ઉત્થાનાદિ નથી તે લધિન વી વડે સવીય છે, પણ કરણવીય વડે અવીય છે.
એ પ્રમાણે ૫ ચેન્દ્રિય તિર્યંચ સુધીના જીવાને માટે જાણવુ અને સામાન્ય જીવાની માર્કેક મનુષ્ય માટે જાણવુ. ૨૫ 5 ૨૫. જે કરાય તે ક્રિયા પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણેઃ(૧) કાયિકી—જીવ વધ કરવા માટે શરીર સંબંધી હલન
ચલન-ગમન-આગમન વગેરે કાયિકી ક્રિયા કહેવાય છે. જીવનમાં અત્યુત્કટ રાગ દ્વેષ-મેહ-કુતૂહલ–અનંતાનુબધી ક્રાધ–માન–માયા—લાભ અને અજ્ઞાનનું જોર હાય છે ત્યારે એ જીવના શરીરના વ્યાપાર પ્રાય કરીને પર ધાત રૂપે જ હાય છે.
(૧) અધિકરણિકી—‘વિક્રિયન્તે વાત્તાય પ્રાનિનોઽસ્મન્નિતિ त्वधिकरणम् । अथवा अधः क्रियते जीवोऽनेनेत्य धिकरणम् ।
જેના વડે જીવ નીચ સ્થાને એટલે કે દુર્ગતિ તરફ લઈ જવાજ તે અધિકરણ કહેવાય છે. પરધાત માટે તલવાર,તીર, ખરછી, ગાફણ, લાકડી, છરી અને જીવાને ફસાવવા માટે ખાડા ખેાઢવા તથા પકડવા માટે જાલ પાથરવી તે ફૂટપાશ પણ શસ્ત્ર કહેવાય છે. આના વડે થતી ક્રિયા અધિકરણિકી ક્રિયા તરીકે સ મેધાય છે. (૩) પ્રાઢેષિકીટ–જીવાને મારવા માટેના દુષ્ટભાવ-દ્વેષભાવ
ઘૃણાભાવ વગેરેથી થતીક્રિયાને પ્રાદ્ધેષિકી ક્રિયા કહેવાય છે (૪) પારિતાપનિકી—ઝવેને જાળમાં ફસાવવા, ખાડામાં નાખવા, પિંજરામાં કે જેલમાં નાખવા અને નખાવવા જેથી તે જીવાને પરિતાપ થાય તે પારિતાપનિકી ક્રિયા કહેવાય.