________________
૯૬ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્ર
ગુરુત્યાદિ વિચાર
આત્માનું મુખ્ય ધ્યેય મુકિત છે. આત્મા પોતાના સ્વભાવથી અચ્છેદી, અભેદી, અણાહારી વગેરે ગુણ—વિશિષ્ટ છે. પર`તુ આત્માને લાગેલા કમના કારણે આ આત્મા સંસારમાં
(૫) પ્રાણાતિપાતિકી—ઝવાના પ્રાણા હણાય તે પ્રાણા તિપાતિકી ક્રિયા પ્રસિદ્ધ છે. મૃગેાને મારવાની ભાવનાથી તીરકામઠા લઈને વનમાં ગયેલા શિકારીનુ શરીર મૃગના વધુ માટે પ્રયત્નશીલ છે, શસ્રો પાસે છે, અને ધનુષ્યની દોરી કાન સુધી ખેંચીને ઉભેા છે. મૃગાને મારવા માટેના દ્વેષ પણ ઉત્કટ છે. આવી પરિસ્થિતિમાં તે શિકારીને પહેલાની ત્રણ ક્રિયાએ લાગશે. પાથરેલી જાળમાં મૃગેા જ્યારે ફસાય છે તડફડે છે ત્યારે ચેાથી ક્રિયા લાગશે. અને મૃગે મરે ત્યારે પાંચમી ક્રિયા લાગશે, આવી રીતે ખીજા પ્રશ્નોમાં પણ ઘટાવી લેવુ.
અહીં તે મૃગધાતને લઈનેજ પ્રશ્ન અને જવાબ છે. ખાકી તે આપણા જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં ઉપરની ક્રિયાએ પટાવી શકીએ છીએ.
નવતત્વપ્રકરણમાં ક્રિયાની સાંખ્યા ‘પચ્ચીશ' ની છે. તે બધી ત્યાજય છે એમ સમજી ને આપણુ જીવન સંયમિત– મર્યાદિત અને નિષ્પરિગ્રહી રાખવુ. જેથી આશ્રવતત્ત્વથી છૂટકારો મેળવવા માટે આપણે ભાગ્યશાલી થઈએ
પ્રસનચંદ્ર રાજષિના દૃષ્ટાંતથી પણ આ ક્રિયાઓનુ રહસ્ય જાણી શકાય છે. તે મુનિ હતા, મહામુનિ હતા. મહા— તપસ્વી અને મહાધ્યાની હતા. રજોહરણ સિવાય તેમની પાસે કંઇ પણ હતું જ નહિં છતાં પણ દુર્મુખ નામના દૂતમુખેથી