________________
૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ વીય વિચાર
અહિં એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવું છે. બે પુરુષ છે. સરખી ચામડી, સરખી ઉમર, સરખું દ્રવ્ય, અને સરખા ઉપકરણ-હથિયાર વગેરે. આ બે પુરૂમાં લડાઈ થાય એમાં એક જીતે છે ને એક હારે છે, એનું શું કારણ? જવાબ એ છે કેવીવાળે હોય તે જીતે છે. અને વીર્ય વિનાને હોય તે હારે છે. અર્થાત-જે પુરૂષે વીર્ય રહિત કર્મો નથી બાંધ્યા, નથી સ્પેશ્ય–નથી પ્રાપ્ત કર્યા, અને તે કર્મો ઉદીર્ણ નથી; પણ ઉપશાંત છે, તે પુરૂષ જીતે છે. અને જે પુરુષ વીર્ય રહિત કર્મો બાંધ્યા છે, સ્પર્યા છે, તે કર્મો ઉદયમાં આવેલા છે. પણ ઉપશાંત નથી, તે પુરૂષ પરાજય પામે છે.
જ વીર્યવાળા પણ છે ને વીર્ય વિનાના પણ છે, કારણ કે જી બે પ્રકારના કહ્યા છેઃ સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. જેઓ અસંસાર સમાપન્નક છે, તે સિદ્ધો છે અને તેઓ વીર્ય રહિત છે. જે આ સંસાર સમાપનક છે, તે બે પ્રકારના છે. શૈલેશી પ્રતિપ્રનન અને અશૈલેશી પ્રતિપન્ન, તેમાં જે શૈલેશી પ્રતિપત્ર છે; તે લબ્ધિ– વીવડે સવાર્ય છે અને કરણ વીર્યવડે અવીર્ય છે. અશૈલેશી પ્રતિપન્ન છ લબ્ધિવીર્યવડે સવાર્ય હોય છે અને કરણવીર્ય વડે સવીર્ય અને અવીર્ય પણ હોય છે.
નચિકે લબ્ધિવીયવડે સવીર્ય અને કરણવીર્યવડે સવી પણ છે અને અવીર્ય પણ છે. એનું કારણ છે કે જે
રયિકોને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે. તે નૈરચિકે લબ્ધિવીર્યવડે અને કરણવીયવડે પણ