________________
૨૯૨ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ 'કિયા-વિચાર
જૈન શાસ્ત્રોમાં પાંચ પ્રકારની કિયાઓ કહેવામાં આવી છેઃ–૧ કાયિકી, ૨ અધિકરણિકી, ૩ પ્રાÀષિકી, ૪પારિતાપનિકી અને ૫ પ્રાણાતિપાતિકી.
મૃગઘાતકાદિ પુરુષને શિકારાદિ કિયા કરતી વખતે કેટલા કેટલા પ્રકારની ક્રિયા લાગે છે, તે વર્ણન અહિં કરવામાં આવ્યું છે. તેને સાર આ પ્રમાણે છે –
કેઈ એક શિકારને એગ્ય એવા પ્રદેશમાં કોઈ શિકારી મૃગના વધ માટે ખાડા ખોદે અને જાળ રચે, તે તે માણસ ત્રણ ક્રિયાવાળો ચાર કિયાવાળો કે કદાચ પાંચ કિયાવાળે પણ કહેવાય.
એનું કારણ એ છે કે-જ્યાં સુધી તે માણસ જાળને પકડે છે પણ મૃગોને બાંધતો કે મારતો નથી, ત્યાં સુધી કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકીએ ત્રણ ક્રિયાથી સ્પર્શાએલ છે. એ ત્રણ કિયાવાળે કહેવાય. હવે તે જાળને ધરીને મૃગેને બાંધે છે, પણ મારતો નથી, ત્યાંસુધી તે ચારે કિયાવાળો કહેવાય અર્થાત પારિતાપનિકી વધારે અને મૃગે ને બાંધીને મારે એટલે પાંચ કિયાવાળે–અર્થાત્ પ્રાણાતિ. પાતિકી ક્રિયા પણ લાગે. - હવે કોઈ પુરુષ એવા કોઈ જંગલમાં તરણાંને ભેગા કરી આગ મૂકે છે તે પણ ત્રણ–ચાર કે પાંચ કિયાવાળે થાય. એમાં બતાવવામાં આવ્યું છે કે-જ્યાં સુધી તે તરણને ભેગાં કરે છે, ત્યાં સુધી ત્રણ ક્રિયાવાળે, આગ મૂકે પણ બાળે