________________
શતક–૧લું ઉદ્દેશક-૪] .
[ ૫૩ અનુભાગકર્મ એમાં પ્રદેશક અવશ્ય વેદવું પડે છે, અને માન અને માયા કષાયમાં પારકાને હાનિ કરનારા આત્માના જે અધ્યવસાયે હોય છે, તે અપ્રીત્યાત્મક હેવાથી ક્રોધ છે અને સ્વગુણોના ઉત્કર્ષરૂપ પરદ્રવ્ય પ્રત્યેની મૂછ આત્માને ગમતી હોવાથી લે છે. લોક પ્રસિદ્ધ લેભ પણ પારકાને ઉપઘાત કરનાર હોય ત્યારે અને મૂછત્મકરૂપે હોય ત્યારે આમાં પરોપઘાત લોભ કોધ કહેવાય છે અને ક્રોધ દ્વેષ જ છે. જ્યારે મૂચ્છરૂપ લેભને સમાવેશ રાગમાં થશે. આ પ્રમાણે રાગ અને દ્વેષને લઈને જ્ઞાન વરણીયાદિ કર્મો સતત બંધાય છે.
યદ્યપિ કર્મોનું બંધન રાગ-દ્વેષ નથી કરતાં, પરંતુ આત્મા જ્યારે રાગ-દ્વેષને લઈને પિતાનું ભાન ભૂલી જાય છે, ત્યારે આત્મા તેિજ કર્મોને કર્તા બને છે.
જીવાત્માના પ્રતિપ્રદેશે ચારે ઘાતી કર્મોની જે ૨જ ચૂંટેલી છે, તે ક્ષીણઘાતી કેવળીને છોડીને બધાય ને તે કર્મો વેદવા જ પડે છે, જ્યારે આયુષ્ય કર્મ, નામ કમ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ સંસારના ચરમ સમય સુધી કેવળી ભગવંતોને પણ વેદવા પડે છે.
રાગ-દ્વેષ વશ જીવાત્માએ બાંધેલા અર્થાત્ કર્મરૂપે પરિણમેલા આત્માન પ્રદેશે સાથે એકાકાર થયેલા, વધારે ગાઢતર એકાકાર થયેલા, અબાધાકાળને છેડીને ઉત્તર સમયે દિનને યોગ્ય નિષિકત થયેલા, આગળ આગળ પ્રદેશ હાનિ અને રસવૃદ્ધિ, દ્વારા સ્થાપિત થયેલા, સમાન જાતીય પ્રકૃતિ ઓમાં સંક્રમણ થયેલા, કંઈક વિપાક અવસ્થાને પામેલા, વિશેષ વિપાક સન્મુખી થયેલા, ફળ દેવા માટે તૈયાર થયેલા, સામગ્રીવશ ઉદયમાં આવેલા (જેમ કેરી પહેલાં કંઈક પાકે છે પછી સામગ્રીવશ વિશેષ પકવવામાં આવે છે અને પાકી