________________
૮૬ ]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આલાદિનું આયુષ્ય
આ ઉદ્દેશકમાં જુદા જુદા પ્રકારના મનુષ્યા કેવા કેવા પ્રકારનાં આયુષ્ય બાંધે, તેમ એક ક્રિયા કરતાં તેમાં કેવા ક ઉપાર્જન થાય, એ સંબંધી વણ ન છે.
જીવાની આંતર શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરેને અનુલક્ષીને મનુષ્યાના જુદા જુદા ભેદો ગણવામાં આવ્યા છે. જેમ—
આ વર્તમાન ગર્ભ સ્વીકાર્યાં છે માટે તે ભવનું શરીર અને ઇન્દ્રિયા તે જ ભવના છેલ્લા સમય સુધી જ સાથે રહે છે. શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ દ્વારા પ્રાપ્ત કરેલ શરીર અને ઈન્દ્રિયાની મર્યાદા તેજ ભવના છેલ્લા શ્વાસ સુધી મર્યાદિત હાય છે. વમાન ભવને સ્વીકારનારા આ જીવ જે ક્ષણે કુક્ષિમાં આવે છે. તે જ સમયે આહાર પર્યાપ્તિ નામક ના ઉદય થતાં આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર પર્યાપ્તિ અને ઈન્દ્રિય નામ પ્રર્યાપ્તિ ઉદયમાં આવે છે અને શરીરની તથા ઇન્દ્રિયની રચના થાય.
અનંત શક્તિને ધારનાર કસત્તા પેાતાના વિપાક કાળે હાજર થાય છે અને ગ માં આવતે જીવ પેાતાના શુભાશુભ કર્માને ભાગવવા માટે જ શરીરાદિની રચનામાં પેતે સ્વયં પર્યાપ્તિ નામ કને લઈને કાર્યાન્વિત થાય છે. કેમકે - જીવ અને ક`સત્તા અને પાતપેાતાના કાર્યમાં સશક્ત છે. એક શરીરને છેાડીને બીજા શરીરને ધારણ કરતાં આ જીવને વધારેમાં વધારે ચાર સમય અને ઓછામાં આછા એક
સમય લાગે છે તે સમયે યદ્યપિ સ્થૂલ શરીરાદિ નથી હોતું તેા પણ સૂક્ષ્મ શરીર (તૈજસ અને કાર્માંણુ ) તથા ભાવેન્દ્રિયોં (લબ્ધિ અને ઉપચેગ) તા અવશ્યમેવ હાય છે.