________________
શતક-૧ લુ. ઉદ્દેશક૭ ]
[ ૮૫
નાલીથી નિકળેલી બીજી પણ એકસેાસાઠ નસે છે. તે તિરછી ઠેઠ હથેળી સુધી પહેાંચેલી છે. જ્યાં સુધી તે ખરાખર હાય છે, ત્યાંસુધી હાથનું સામર્થ્ય ટકે છે.
નાભિથી એકસેાસાડ મીજી નસે નિકળી છે, તે ઠંડ ગુદા સુધી ગઇ છે. જ્યાંસુધી તે ખરાખર છે, ત્યાંસુધી મૂત્ર અને નિહાર સંબંધી વાયુ ઠીક રીતે પ્રવતે છે.
પચીસં નસે। શ્લેષ્મને ધરનારી. પચીસ પિત્તને અને દસ નસે। વીને ધરનારી છે.
પુરૂષને કુલ સાતસે નાડીઓ હોય છે. સ્ત્રીને સે સીત્તેર, નપુંસકને છસેાને એંસી હૈાય છે.
આ શરીરમાં એક આક (આઠ શેર) રૂધિર હેાય છે. ચાર શેર ચરમી, એ શેર ભેજુ, આઠ શેર સૂત્ર, એ શેર વિષ્ટા. અÜસેર પિત્ત. અર્ધા શેર શ્લેષ્મ અને પાશેર વી હાય છે. એ બધી ધાતુઓમાં જ્યારે વિકાર થાય ત્યારે તેનુ વજન વધે યા ઘટે છે. પુરૂષને પાંચ ફેઠા, ને સ્ત્રીને છ કાઠા હાય છે, પુરુષને મલ નિકલવાનાં નવદ્વાર અને સ્ત્રીને આર હેાય છે. પુરૂષને પાંચસે, સ્ત્રીને ચારસાને સીત્તેર અને નપુંસકને ચારસાએથી માંસપેશી હાય છે. માંસના પડે ઉપર સાથળ રહેલા છે અને તે ઉપર કેડના પાછળના ભાગ છે. પીઠનાં અઢાર હાડકાં કેડના હાડકાંથી વીટાએલા છે. આંખના એ હાડકાં છે. ગરદનનાં સાળ હાડકાં છે અને પીઠમાં ખાર પાંસળીઓ છે. ૨૩
૨. ગર્ભ માં આવતાં જીવને દ્રબ્સેન્દ્રિય (સ્થૂલેન્દ્રિયા) અને સ્થૂળ શરીર હાતુ નથી, કેમકે જે જીવે પૂર્વ ભવને છેડીને