________________
શતક-૧લું ઉદ્દેશક-૬
[૬૯ સંસારમાં લોક અને અલોક એમ બે પદાર્થો માનેલા છે. આ લોક અને અલેક, એ બે એક બીજાથી કેટલા દૂરકેવી રીતે રહેલા છે, એ સંબંધીના પ્રશ્નોથી સ્પષ્ટ થાય છે કે
લોકનો અંત એ અલકનાં અંતને અને અલકને અંત એ લોકના અંતને સ્પર્શે છે. અને તે છએ દિશાઓમાં સ્પર્શાય છે આમ બેટ છેડે સમુદ્રના છેડાને, સમુદ્રને છેડો બેટના છેડાને, પાણી ને છેડે વહાણના છેડાને અને વહાણને છેડે પાણીના છેડાને સ્પશે.
આ વિષય આ પ્રશ્નોની વૃત્તિમાં સારી રીતે સમજાવ્યું છે, ત્યાંથી જોવાની ભલામણ છે. -
હવે કિયા વિચારમાં જણાવવામાં આવ્યું છે કેદ્વારા પ્રાણાતિપાતાદિ ક્રિયા કરાય છે, તે ક્રિયા નિવ્યધાતવડે છ દિશાને અને વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ–ચાર કે પાંચ દિશાને સ્પર્શે છે. જે કિયા કરાય છે તે કૃત છે, અને તે આત્મકૃત છે, નહિ કે પરકૃત યા તદુભયકૃત, તે કિયા અનુક્રમપૂર્વક કૃત છે, વળી જે કૃત ક્રિયા કરાય છે અને કરાશે તે બધીયે અનુકમપૂર્વક કૃત છે, પણ અનુક્રમ સિવાય કૃત નથી. - નરયિક દ્વારા પણ ક્રિયા કરાય છે અને તે નિયમે છએ દિશાઓમાં કરાય છે. આ નરયિકોની માફક વૈમાનિક સુધીના બઘા જવાનું જાણવું. માત્ર એકેન્દ્રિયને છોડીને.
આમ પ્રાણાતિપાતની માફક મૃષાવાદ વગેરે અઢારે પાપસ્થાનક વિષે ચોવીસ દંડક કહેવાના છે ?
૧૮. પ્રણાતિપાતાદિક ક્રિયાઓ દ્વારા બંધાતા કર્મો આત્મકૃત જ હોય છે. સંસાર માં આપણે સૌ પ્રત્યક્ષરૂપે જોઈ શકી એ છીએ કે અનંતાનંત શરીરમાં રહેલે જીવાત્મા પણ એક બીજા આત્માથી સર્વથા જુદો છે. પિતાના જ કરેલા