________________
૭૦ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ પહેલા કેણુ અને પછી કેણુ?
આ બધા પ્રશ્નોત્તર શ્રી ગૌતમસ્વામીને સંબોધીને થયા પછી અહિં ભગવાન મહાવીર દેવના રેહ નામના શિષ્ય પ્રશ્નો કરે છે અને ભગવાન તેને ઉત્તર આપે છે,
સંસારમાં લોક અને અલેક, જીવ અને અજીવ, કાન્ત અને અલકાન્ત એમ બબ્બે વસ્તુઓ છે. આ બેમાં પહેલું કેણ અને પછી કેણ? એ મુખ્ય પ્રશ્ન છે. ભગવાને ઉત્તર આપતાં જણાવ્યું છે કે
લેક અને અલક, જીવ અને અજીવ, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક, સંસાર અને મોક્ષ, લોકાન્ત અને અલકાત એ જોડલાં એક બીજાથી પહેલાં પણ છે ને પછી પણ છે. કારણ કે એ બન્ને વસ્તુઓ શાશ્વત છે–અનાદિ છે. એટલે અમુક પહેલાં ને અમુક પછી, એમ ન કહી શકાય. જેવી રીતે કુકડી અને ઈંડું. એમાં પહેલાં કેણ ને પછી કેણુ? કુકડી વિના ઇંડું નહિ ને ઇંડિ વિના કુકડી નહિ. એવી જ રીતે બધે સમજવું.
આવી જ રીતે અવકાશાન્તર, વાત, ઘને દધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, ક્ષેત્ર નૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ કર્મોને જીવ ભેગવી રહ્યો છે. આ અનુભવ જુઠે કેવી રીતે હોઈ શકશે? “બધા શરીરમાં એક જ આત્મા છે આ મત ગમે તે પથનો હોય! પરન્તુ વ્યવહારે અસત્ય ઠરતો મત કેઈને પણ સ્વીકાર્ય હોઈ શકે નહિ. માટે હિંસા, જૂઠ, ચૌર્ય, અને મૈથુનકર્મોને જે જીવ કરશે તેના પરિણામો-ફળો તેજ જીવને ભગવ્યા વિના છૂટકો નથી.